Gujarat/
રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી, માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી, સુરત,વલસાડ.નવસારી,તાપીમાં વરસાદની આગાહી, 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, પવનની ગતિ તેજ રહેતા દરિયો ન ખેડવા સૂચન
