Gujarat/ ધોરણ 9થી 11ની પ્રથમ પરીક્ષાના સમયમાં ફેરફાર, પરીક્ષાનો સમય સવારે 11થી બપોરે 1 વાગ્યાનો રહેશે, 18 ઓકટોબરથી પરીક્ષા શરૂ થશે, અગાઉ સમય સવારેં 10.30 વાગ્યાનો હતો

Breaking News