Breaking News/
અંબાજી: હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાવાનો મામલો, રાજમંદિર હોટલમાંથી 19 જુગારીઓ પકડાયા હતા, સ્થાનિક પોલીસની મોટી બેદરકારી આવી સામે, એલસીબીએ દરોડો પાડી પકડ્યુ હતુ જુગારધામ, સ્થાનિક પોલીસની રહેમનજરથી ચાલતુ હતુ જુગારધામ
