Gujarat/
મહેસુલ મંત્રી કૌશિક પટેલ જામનગરની મુલાકાતે, સર્કિટ હાઉસ ખાતે શહેર ભાજપ સંગઠને કર્યું સ્વાગત, શહેર ભાજપ પ્રમુખ, મેયર સાહિતના અધિકારીઓએ કર્યુ સ્વાગત, જિ.કલેકટર ડો.સૌરભ પારઘી, SDM સહિતના અધિકારી ઉપસ્થિત
