Gujarat/તમિલનાડુ સરકારની બજેટમાં મોટું એલાન , પેટ્રોલની કિંમતમાં 3 રૂપિયાનો ઘટાડો કરવાની કરી જાહેરાત , રાજ્ય સરકારને વાર્ષિક રૂ .1,160 કરોડનું નુકસાન , નુકસાની વેઠીને પણ મોંઘવારીમાં જનતાને આપી રાહત , ઘટાડા બાદ તામિલનાડુમાં પેટ્રોલ રૂ. 100ની નીચે આવ્યું
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 23 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,642 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 27 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,14,885 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 178
Gujarat/આસારામના સાધકોને કોર્ટે સજા સંભળાવી , ગાંધીનગરની કોર્ટે સજા સંભળાવી , પત્રકારો પર હુમલાના કેસ મામલે સજા , 7 આરોપીઓને 1 વર્ષની સજા સંભળાવી , 19 આરોપીઓમાંથી 7 આરોપીને સજા , મોટેરા આશ્રમમાં પત્રકારો પર કર્યો હતો હુમલો , કવરેજ માટે ગયેલ પત્રકારો પર હુમલો કર્યો હતો , 2008માં આસારામ આશ્રમમાં કરાયો હતો હુમલો
Gujarat/ધર્મદેવ ઈન્ફ્રા પર EDના દરોડા, મોટી લોન મુદ્દે રિપેમેન્ટ મામલે દરોડા, ઉંમગ ઠક્કર સામે ચાલી રહી છે તપાસ, DHFLમાંથી લીધી હતી લોન, 1 હજાર કરોડથી વધુની લોન લીધી હતી
India/ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનનું રાજીનામું, ચેરમેન પદેથી આદી ગોદરેજનું રાજીનામું, 1 ઓક્ટોબર 2021 સુધી ચેરમેન પદે રહેશે, ભાઈ નાદિર ગોદરેજને સોંપી કંપનીની કમાન, નાદિર ગોદરેજ છે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર
India/ટ્વિટર મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નિવેદન, લોકતંત્ર પર હુમલો થઇ રહ્યો છે, રાજનીતિમાં દખલ કરે છે ટ્વિટર, મારા લાખો સમર્થકોનું અપમાન થયું
Gujarat/રાજ્ય સરકારે મહોરમની રજા અંગે જાહેરનામું બહાર પાડ્યું, હવે 19 ઓગસ્ટની જગ્યા એ 20 ઓગસ્ટે જાહેર રજા કરાઈ, 19 ઓગસ્ટે તમામ સરકારી કચેરી તથા બેંક ચાલુ રહેશે
Gujarat/પ્રદેશ કોંગ્રેસનાં દિગ્ગજ નેતાનું ટ્વિટર એકાઉન્ટ લોક, કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનું ટ્વિટર હેન્ડર લોક, કોંગ્રેસ અને ટ્વિટર વચ્ચે વકર્યો વિવાદ, રાહુલ ગાંધીનું ટ્વિટ કર્યુ હતું રિટ્વિટ, જયરાજસિંહ પરમારે ટ્વિટ કરી આપી જાણકારી
Gujarat/નીતિન ગડકરી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, કેદ્રિય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી એરપોર્ટ પહોંચ્યા, ગાંધીનગરમાં કરશે વાહનોની સ્ક્રેપ પોલીસી મુદ્દે ખાસ જાહેરાત, મહાત્મા મંદીરમાં જાહેરાત બાદ PM મોદી વર્ચ્યુઅલી જોડાશે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ગડકરી કરશે મોટી જાહેરાત, કોમર્શિયલ અને પેસેન્જર વાહનો માટે ગડકરી કરશે મોટી જાહેરાત, સ્ક્રેપ પોલિસીની જાહેરાત બાબતે પ્રેસ કોંફરન્સનું આયોજન
Gujarat/સૌરાષ્ટ્ર યુનિ.માટી કૌભાંડમાં કેતન ત્રિવેદીનું રાજીનામુ, તપાસ સમિતિનો રિપોર્ટ આવે તે અગાઉ રાજીનામુ, કેતન ત્રિવેદીએ આપ્યું રાજીનામુ, શારીરિક શિક્ષણ વિભાગનાં નિયામકે મંજૂર કર્યુ રાજીનામુ