Gujarat/અમદાવાદમાં હજી 35 ટકા વેપારીઓ રસીકરણથી વંચિત, 15 ઓગસ્ટ વેપારીવર્ગ માટે રસીકરણની અંતિમ મુદત, રસી માટે મુદત વધારવા વેપારીમહાજનની માગ, 65 ટકા વેપારીવર્ગનું રસીકરણ સંપન્ન, અમદાવાદમાં રસીપાત્ર વેપારીઓ 1.50 લાખ
Gujarat/પોરબંદરના રાણાવાવની ફેક્ટરીમાં દુર્ઘટનો મામલો , ચીમનીમાંથી 3 જેટલા મૃતદેહો બહાર કઢાયા, 9 કલાકની જહેમત બાદ 3 લોકોને બચાવી લેવાયા, NDRFની ટીમ દ્વારા કામગીરી પૂર્ણ કરાઈ, CM રૂપાણીએ કલેક્ટર સાથે કરી વાતચીત , ટેલિફોનિક વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો, હાથી સિમેન્ટ કંપનીમાં સર્જાઈ મોટી દુર્ઘટના
Gujarat/નવરાત્રિના આયોજન અંગે આયોજકો તૈયાર નહીં, કોરોના ગ્રહણના કારણે નવરાત્રિ આયોજન થઇ શકે નહીં, ગુજરાતના ગરબા આયોજકોનો સામાન્ય સૂર, સામાજિકદૂરી જાળવવી અશક્ય હોવાનું તારણ, માસ્ક પહેરીને ગરબા થઇ શકે નહીં, એસઓપીને અનુસરવું પણ ખેલૈયાઓ માટે મુશ્કેલ, સરકાર મંજૂરી આપે તો પણ ગરબા નહીં યોજાય, રાજ્યના જાણીતા આયોજકોનો નિર્ણય
Gujarat/ખાનગી વાહનો પર સ્ટીકર નહીં ચાલે , ટ્રાફિક પોલીસ કમિશનરનું નવું જાહેરનામું , પોલીસ, પ્રેસ, ડૉક્ટર નહીં લખાવી શકાય , 13 થી 19 તારીખ સુધી ચાલશે પોલીસ ડ્રાઇવ , ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા દંડ વસૂલાશે
Gujarat/કચ્છના કાનપર ગામે થયું ફાયરીંગ , બે પરિવાર વચ્ચે જુની અદાવતને લઈ બબાલ , રાપર તાલુકાના કાનમેર ગામની ઘટના , બબાલ વધતા ફાયરીંગની બની ઘટના , ફાયરીંગમાં 5 થી 6 લોકો થયા ઇજાગ્રસ્ત , ફાયરિંગમાં ઘવાયેલાને હોસ્પિટલ ખસેડાયા , કાનમેર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું
Gujarat/અમદાવાદમાં તબીબોની હડતાળનો સુખદ અંત , બી.જે. મેડિકલ કોલેજના તબીબોની હડતાળ સમેટાઇ , વર્ષ 2019-20 ની બેચ માટે કમિટી બનાવાનો નિર્ણય , સરકારે માગણી સ્વીકાર્યાનો તબીબોએ કર્યો દાવો , હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ સરકારે પરત ખેંચ્યો
Gujarat/કચ્છના ભુજમાં ACBની સફળ ટ્રેપ , સરપંચ સહિત 4 લોકો લાંચ લેતા ઝડપાયા , 4 લાખ ની લાંચ રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા , 5 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી , બાંધકામની મંજૂરી માટે માંગવામાં આવી હતી લાંચ , અગાઉ એક લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા , કુકમા જુથ પંચાયતના સરપંચ સહિત ગ્રા.પં.ના સભ્યો
Gujarat/પોરબંદરના રાણાવાવની ફેક્ટરીમા દુર્ઘટનો મામલો , મુખ્યમંત્રી રૂપાણીએ કલેક્ટર સાથે કરી વાતચીત , ટેલિફોનિક વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો , દુર્ઘટનામાં સરકાર દ્વારા મદદ માટેની આપી સૂચના , NDRFની 2 ટીમ કામગીરી માટે મદદરૂપ થવા મોકલવા સૂચના
National/મહારાષ્ટ્ર સરકારનો વાલીઓના હિતમાં પ્રશંસનીય નિર્ણય , ઉદ્ધવ સરકારે 15 ટકા ફી ઘટાડાનો કર્યો નિર્ણય , તમામ સ્કૂલ માટે ઉદ્ધવ સરકારનો આદેશ , શૈક્ષણિક વર્ષ 2021-22 માટે 15 ટકા ફી ઘટાડાઇ , કોરોનાને પગલે સ્કૂલોમાં હાલ ઓનલાઇન શિક્ષણ
Gujarat/પોરબંદરના રાણાવાવમાં દુર્ઘટના સર્જાઇ , ચીમની રિપેરિંગ દરમિયાન 6 શ્રમિકો ફસાયા , દુર્ઘટનામાં 3 શ્રમિકોના મોતની આશંકા , સિમેન્ટ કંપનીમાં સર્જાઈ મોટી દુર્ઘટના , SP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે