Gujarat/મંતવ્ય ન્યૂઝના પત્રકાર સાથે ઝપાઝપીનો મામલો , મામલાની તપાસ આરોગ્ય કમિશનરને સોંપાઈ , અમદાવાદ સિવિલમાં બાઉન્સરે કરી હતી ઝપાઝપી , નીતિન પટેલના આદેશ બાદ તપાસ સોંપાઈ , તપાસ અહેવાલના પગલે કાર્યવાહી કરીશું
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 17 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,619 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 1 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 28 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,14,858 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 182
National/દેશમાં વાહન સ્ક્રેપિંગ નીતિ અમલી બનશે , મહાત્મા મંદિર ખાતે યોજાશે ઇન્વેસ્ટર્સ સમિટ , 13 ઓગસ્ટે PM મોદી કરશે વર્ચ્યુઅલ સંબોધન , PM મોદી ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરશે , કેન્દ્ર સરકાર દ્વારા કરાયું છે આયોજન , કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને CM રૂપાણી રહેશે હાજર , દેશનો પ્રથમ વાહન સ્ક્રેપિંગપાર્ક અલંગમાં નિર્માણ પામશે , એપ્રિલ-2022થી સ્ક્રેપિંગ પોલીસીનો થશે અમલ , દેશના ઓટોમોબાઇલ ડીલરો આપશે હાજરી
Gujarat/ભાવનગરમાં GST બોગસ બિલીંગ કૌભાંડનો મામલો , રાજકોટમાં ફરજ બજાવતા અધિકારી સસ્પેન્ડ , ડે.કમિશનર સહિત 2 ઉચ્ચાધિકારીઓ સસ્પેન્ડ , રાજકોટ GST ફ્લાઇંગ સ્કવોડના ડે.કમિશનર સંજય ગાંધી સસ્પેન્ડ , આસિ. કમિશનર એચ.કે.માલવીયા સસ્પેન્ડ , સંજય ગાંધી ભાવનગરમાં ફરજ બજાવતા હતા , સરકારે સમગ્ર કૌભાંડમાં તપાસના આદેશ આપ્યા હતા
Gujarat/રાજકોટમાં તાજીયાનું જુલુસ નહીં નિકળે , અમદાવાદમાં બાદ રાજકોટમાં પણ પ્રતિબંધ , પોલીસ અને તાજીયા કમિટી વચ્ચે યોજાઈ બેઠક , બેઠક બાદ તાજીયા નહીં કાઢવાનો કરાયો નિર્ણય
India/કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને એક વર્ષનુ એક્સટેન્શન, એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટે કર્યા આદેશ, 22 ઓગસ્ટે અજય કુમાર ભલ્લાની મુદત થતી હતી પૂર્ણ, કેન્દ્રીય ગૃહ સચિવ પદે જ મળ્યું ભલ્લાને એક્સટેન્શન
Gujarat/અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયું કોકેન, અધધ કિંમતના કોકેન સાથે એક વ્યક્તિની અટકાયત, દોહા થી અમદાવાદ આવતો મુસાફર કોકેન સાથે ઝડપાયો, ડેરેક પિલ્લાઈ નામના શખ્સની કરાઈ અટકાયત, 4.3 કિલો કોકેન સાથે ઝડપાયો શખ્સ, કોકેનની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 20 કરોડ રૂ.
Gujarat/મંતવ્ય ન્યૂઝના મહિલા સંવાદદાતા સાથે ઝપાઝપી મામલો , ઘટનાનો વિરોધ કરવા તમામ મીડિયો પહોંચ્યુ સિવિલ હોસ્પિટલ , હોસ્પિટલ તંત્રના વર્તનની આકરા શબ્દોમાં કરી ટીકા , મહિલા રિપોર્ટર માનસી પટેલ દર્દીઓની સ્થિતિનું કવરેજ કરવા ગયા હતા , બાઉન્સરોએ કવરેજ કરતા અટકાવી ઝપાઝપી કરી હતી
Gujarat/સિવિલ હોસ્પિ. તંત્રની મંતવ્ય ન્યૂઝ સંવાદદાતા સાથે દાદાગીરી , દર્દીઓને પડતી હાલાકી દર્શાવતા સિવિલ હોસ્પિ. તંત્રની દાદાગીરી, મંતવ્ય ન્યૂઝના સંવાદદાતાને કવરેજ કરતા અટકાવ્યા , સિવિલ હોસ્પિટલના કર્મચારીઓએ કવરેજ કરતા અટકાવ્યા , કવરેજ અટકાવવા સંવાદદાતા સાથે ઝપાઝપી કરી
Gujarat/અમદાવાદના બાવળામાં નિવૃત આર્મી જવાનની હત્યા, પોલીસ કર્મચારી સહિત 3 ઈજાગ્રસ્ત, સામાન્ય બાબતે કુટુંબીજનો વચ્ચે થઈ અથડામણ, પોલીસ જવાન કુણાલ ગઢવી અને 3 વ્યક્તિઓ ઘાયલ, સામાન્ય બાબતે થયેલી તકરારમાં હથિયારો વડે કર્યો હુમલો, બાવળા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી