Gujarat/
મંતવ્ય ન્યૂઝના મહિલા સંવાદદાતા સાથે ઝપાઝપી મામલો , ઘટનાનો વિરોધ કરવા તમામ મીડિયો પહોંચ્યુ સિવિલ હોસ્પિટલ , હોસ્પિટલ તંત્રના વર્તનની આકરા શબ્દોમાં કરી ટીકા , મહિલા રિપોર્ટર માનસી પટેલ દર્દીઓની સ્થિતિનું કવરેજ કરવા ગયા હતા , બાઉન્સરોએ કવરેજ કરતા અટકાવી ઝપાઝપી કરી હતી
