National/
દેશમાં વાહન સ્ક્રેપિંગ નીતિ અમલી બનશે , મહાત્મા મંદિર ખાતે યોજાશે ઇન્વેસ્ટર્સ સમિટ , 13 ઓગસ્ટે PM મોદી કરશે વર્ચ્યુઅલ સંબોધન , PM મોદી ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરશે , કેન્દ્ર સરકાર દ્વારા કરાયું છે આયોજન , કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને CM રૂપાણી રહેશે હાજર , દેશનો પ્રથમ વાહન સ્ક્રેપિંગપાર્ક અલંગમાં નિર્માણ પામશે , એપ્રિલ-2022થી સ્ક્રેપિંગ પોલીસીનો થશે અમલ , દેશના ઓટોમોબાઇલ ડીલરો આપશે હાજરી
