International/દાવાનળ બાદ હવે પૂરમાં તણાતું તુર્કી, ઉત્તરી તુર્કીમાં ભીષણ પૂરથી તબાહી, સેંકડો લોકો પૂરમાં લાપતા થયાના અહેવાલ, અસંખ્ય વાહનો પૂરમાં વહી ગયા, અસંખ્ય મકાનો પણ પૂરમાં થયા ધરાશાયી, ઉત્તર તુર્કીના અનેક શહેરોમાં ભારે પૂર
Gujarat/સાબરકાંઠામાં આજે ઈડર બંધનું એલાન, ઈડરિયા ગઢના ખનનને લઈને બંધનું એલાન, ઈડરિયો ગઢ બચાવા ઈડરમાં સ્વંયભૂ બંધ, અનેક સંગઠનો દ્વારા બંધના એલાનને સમર્થન
International/હવે દુબઇમાં ગૂંજશે જય જલિયાણનો નાદ , જલારામ બાપાનું મંદિર બનાવવાની મંજૂરી , સ્થાનિક ભક્તો હવે દુબઇમાં પણ કરી શકશે દર્શન , દુબઇ સરકારે મંદિર નિર્માણ માટે આપી મંજૂરી , દુબઇમાં વસતા ભારતીયો માટે સારા સમાચાર
Gujarat/કચ્છ જિલ્લો બન્યો કોરોનામુક્ત , આજે કચ્છને મળી કોરોનામાંથી મુક્તિ, લાંબા સમયમાં જિલ્લામાં એકપણ કેસ નહીં , એકમાત્ર એક્ટિવ દર્દીને આજે અપાઈ રજા
International/USમાં કોરોનાની ત્રીજી લહેરનો સપાટો, 9 જ દિવસમાં USમાં સવા દસ લાખ કેસ, દરરોજ લાખથી વધુ નોંધાઈ રહ્યાં છે કેસ, મૃત્યુઆંકમાં વ્યાપક ઘટાડાથી હાશકારો, USમાં 9 દિવસમાં 3,500થી વધુ મોત, ફ્રાન્સમાં 24 કલાકમાં 31 હજાર નવા કેસ, એપ્રિલ બાદ ફ્રાન્સમાં સર્વાધિક દૈનિક કેસ, ઈરાનમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક કેસ, ઈરાનમાં 24 કલાકમાં 41,500 નવા કેસ, ઈન્ડોનેશિયામાં 24 કલાકમાં 30,600 કેસ, યુકેમાં પણ 24 કલાકમાં 29,600 કેસ
Gujarat/કેરળમાં કોરોનાનો કાળમુખો અવતાર , 24 કલાકમાં કેરળમાં 23,500 કેસ , કેરળમાં પોણા બે લાખ એક્ટિવ કેસ , દેશમાં 24 કલાકમાં 41,500 કેસ , 24 કલાકમાં 38 હજાર કોરોનામુક્ત , 24 કલાકમાં 17.70 લાખ થયા ટેસ્ટ
Gujarat/હવે દુબઇમાં ગૂંજશે જય જલિયાણનો નાદ , જલારામ બાપાનું મંદિર બનાવવાની મંજૂરી , સ્થાનિક ભક્તો હવે દુબઇમાં પણ કરી શકશે દર્શન , દુબઇ સરકારે મંદિર નિર્માણ માટે આપી મંજૂરી , દુબઇમાં વસતા ભારતીયો માટે સારા સમાચાર
International/અફઘાનિસ્તાનમાં તાલિબાનોનો આતંક , ભારત તરફથી મળેલ હેલિકોપ્ટર કર્યા કબ્જે , 2019માં ભારતે હેલિકોપ્ટર આપ્યા હતા , 4 Mi-24 હેલિકોપ્ટરમાંથી એક પર કર્યો કબ્જો , તાલિબાનીઓએ પાયલટોને પણ બંદી બનાવ્યા , અફઘાન વાયુસેના એરબેઝ છોડી ભાગી છૂટી
Gujarat/બોટાદ જિલ્લામાં 58 પોલીસકર્મીની આંતરિક બદલી , પોલીસ વડાએ પોલીસ કર્મીની બદલીના કર્યા ઓર્ડર , રાણપુર પોલીસ સ્ટેશનમાં કાર્યરત 5 ASI સહિતની બદલી , બોટાદ,રાણપુર,બરવાળા,ગઢડામાં ફરજ બજાવતા પોલીસ કર્મી
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 16 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,602 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 28 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,14,830 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 194