Gujarat/
બોટાદ જિલ્લામાં 58 પોલીસકર્મીની આંતરિક બદલી , પોલીસ વડાએ પોલીસ કર્મીની બદલીના કર્યા ઓર્ડર , રાણપુર પોલીસ સ્ટેશનમાં કાર્યરત 5 ASI સહિતની બદલી , બોટાદ,રાણપુર,બરવાળા,ગઢડામાં ફરજ બજાવતા પોલીસ કર્મી
