International/
અફઘાનિસ્તાનમાં તાલિબાનોનો આતંક , ભારત તરફથી મળેલ હેલિકોપ્ટર કર્યા કબ્જે , 2019માં ભારતે હેલિકોપ્ટર આપ્યા હતા , 4 Mi-24 હેલિકોપ્ટરમાંથી એક પર કર્યો કબ્જો , તાલિબાનીઓએ પાયલટોને પણ બંદી બનાવ્યા , અફઘાન વાયુસેના એરબેઝ છોડી ભાગી છૂટી
