National/OBC આરક્ષણનું બિલ રાજ્યસભામાં પાસ, રાજ્યસભામાં સંવિધાન સંશોધન બિલ પાસ, રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે બિલ, ગઈકાલે લોકસભામાં પસાર થઈ ચૂક્યું હતું બિલ, લોકસભામાં બિલની તરફેણમાં 385 મત પડ્યા હતા, લોકસભામાં બે તૃતિયાંશ બહુમતિથી બિલ થયું હતું પસાર, ઓબીસી મુદ્દે રાજ્યોને સત્તા આપવાની જોગવાઇ
Gujarat/સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે , 16 અને 30 ઓગસ્ટે SOU ખુલ્લું રહેશે , જન્માષ્ટમી અને પતેતી પર્વને લઈ નિર્ણય , સામાન્ય રીતે સોમવારે બંધ હોય છે SOU
Gujarat/રાજ્યમાં ધો.6-8 શરૂ કરવા અંગે મોટા સમાચાર,15મી ઓગસ્ટ બાદ વર્ગો શરૂ કરવા લેવાશે નિર્ણય,કેબિનેટની બેઠક બાદ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહની પ્રતિક્રિયા,કેબિનેટની બેઠકમાં ધો.6-8નાં વર્ગો શરૂ કરવા થઇ ચર્ચા,ધો.9-12નાં ઓફલાઇન વર્ગો શાળામાં યથાવત,રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતાં લેવાઇ શકે છે નિર્ણય
Gujarat/15મી ઓગસ્ટ પહેલાં શહીદોને વિશેષ સન્માન,અમદાવાદમાં રિવરફ્રન્ટ પર બનશે શહીદ સ્મારક,રિવરફ્રન્ટ પ્રોજેકટ ફેઝ-2માં બનશે શહીદ સ્મારક,કેમ્પ હનુમાન નજીક રિવરફ્રન્ટની જગ્યામાં બનશે શહીદ સ્મારક,શહીદ સ્મારકની ડિઝાઇન અંગે લેવાશે નિર્ણય,આગામી સમયમાં લેવાશે ડિઝાઇન અંગે નિર્ણય,આર્મી માટે વિશેષ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બનશે
Gujarat/વિધાનસભા ચૂંટણી 2022 મુદ્દે કોંગ્રેસની કવાયત,ગુજરાતમાં પ્રશાંત કિશોરને જવાબદારી સોંપાય તેવી ચર્ચા,ચૂંટણી જીતાડવા રણનીતિ તૈયાર કરી શકે પ્રશાંત કિશોર,10 ઓગસ્ટે ગાંધીનગરમાં પ્રદેશ કોંગ્રેસની મળી હતી બેઠક,બેઠકમાં પ્રશાંત કિશોરને જવાબદારી સોંપાય તેવી ચર્ચા સામે આવી,2022ની ચૂંટણી માટે સંગઠન પરિવર્તન મુદ્દે હાઇકમાન્ડ નિર્ણય લે,તેવો બેઠકમાં એકસૂર સામે આવ્યો,હાઇકમાન્ડને રજૂઆત કરવા દિલ્હી જવા MLAએ દર્શાવી તૈયારી
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 21 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,586 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 24 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,14,802 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 206
Gujarat/તબીબોની હડતાળ મુદ્દે નીતિન પટેલનું નિવેદન , બિનશરતી હડતાળ પાછી ખેંચી કામમાં જોડાઓ , તજજ્ઞ તરીકે નિમણુંક બાદ 1 વર્ષ બોન્ડ મુજબ કામ કરવું પડે , કોરોના કાળ પૂરતો જ નિર્ણય હતો: નીતિન પટેલ , તબીબો માટે ઇન્ટરશીપ કરવી ફરજિયાત: નીતિન પટેલ , જરૂર મુજબની નિમણુંક અને બદલી સરકાર કરશે: નીતિન પટેલ , કમિટી બદલી સહિતના મામલે સહકાર આપશે: નીતિન પટેલ , હડતાળમાં હવે કોઈ રેસિડેન્ટ તબીબ ન જોડાય: નીતિન પટેલ , તબીબો પોતાની કારકિર્દી જોખમમાં ન મૂકે: નીતિન પટેલ
Gujarat/રાજકોટમાં એન્ટી કરપ્શન બ્યૂરોની સફળ ટ્રેપ , GST વિભાગના 2 અધિકારી લાંચ લેતા ઝડપાયા , વેપારી પાસેથી સાડા 3 લાખની લાંચ લેતા ઝડપાયા , ગાડી ભરેલ માલ જવા દેવા માંગી હતી લાંચ , કલાસ વન-2 અધિકારી, વર્ગ 3 નો કર્મચારી ઝડપાયા , વેપારી પાસે 4 લાખની માંગી હતી લાંચ , ACBએ એક વચેટિયાને પણ ઝડપી લીધો
Gujarat/IAS દંપત્તિ વચ્ચે પરસ્પર સમજૂતી ડિવોર્સ , ટીના ડાભી-અતહર અહમદના થયા ડિવોર્સ , વર્ષ 2018માં બંનેએ કર્યા હતા લગ્ન , જયપુર ફેમિલી કોર્ટમાં ડિવોર્સ અરજી કરી હતી , UPSC પરીક્ષામાં ટોપર રહી હતી ટીના ડાભી
Gujarat/ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય , ડેમ-જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે , વરસાદ ખેંચાવાની સ્થિતિમાં પાણી છોડવાનો નિર્ણય , ખેડૂતોના કૃષિ પાકને બચાવવા પાણી છોડવામાં આવશે , તાત્કાલિક અસરથી પાણી છોડવા જળસંપત્તિ વિભાગને સૂચના