Gujarat/15મી ઓગસ્ટના CM જૂનાગઢમાં કરશે ધ્વજવંદન, વિ.સભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વલસાડમાં કરશે ધ્વજવંદન, નાયબ મુખ્યમંત્રી પંચમહાલમાં કરશે ધ્વજવંદન, અમદાવાદમાં મંત્રી વિભાવરીબેન દવે કરશે ધ્વજવંદન, ગાંધીનગરમાં મંત્રી ઇશ્વરસિંહ પરમાર કરશે ધ્વજવંદન
Gujarat/અમદાવાદના કુખ્યાત બુટલેગર કાલુ ગરદનની ધરપકડ, સેટેલાઈટ પોલીસે વહેલી સવારે કરી ધરપકડ, લેન્ડ ગ્રેબિંગના ગુનામાં હતો ફરાર, કોર્પો.ની જમીન પર બાંધકામ કરવા બદલ હતી ફરિયાદ, કાલુ ગરદન વિરુદ્ધ 29 ગુના નોંધાયા છે, 4 વાર પાસા અને 1 વાર તડીપાર કરાયો હતો
Gujarat/હવે ગુજરાતનાં અંકલેશ્વરમાં કોવેક્સિન રસી ઉત્પાદનને મંજૂરી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી કરી જાહેરાત, અંકલેશ્વરમાં ઉત્પાદનથી રસીનાં ઉત્પાદનમાં વધારો થશે, ભારત બાયોટેકની કોવેક્સિન હવે અંકલેશ્વરમાં બનશે, ભારત સરકારે અંકલેશ્વરમાં રસી ઉત્પાદનને આપી મંજૂરી
Gujarat/અમદાવાદ લાંભા ઝોનલ ઓફિસ ખાતે હોબાળો, સ્થાનિકોએ પ્રાથમિક સુવિધા મામલે કર્યો હોબાળો, મોટી સંખ્યામાં પહોંચ્યા સ્થાનિકો, રોડ રસ્તા સહિતની સુવિધાઓને લઈને હોબાળો
Gujarat/પોરબંદર-બગવદર રોડ પર હિટ એન્ડ રન, ઇનોવા કાર ચાલકે અડફેટે લેતા 2 બાળકોના મોત, રસ્તાની સાઈડમાં જઇ રહેલ વિદ્યાર્થીને અડફેટે લીધા, અકસ્માત સર્જી કાર ચાલક થયો ફરાર
Gujarat/સિંહને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માગ, રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ કરી માગ, આજે વિશ્વ સિંહ દિવસની થઇ રહી છે ઉજવણી, સિંહ સુરક્ષાની કામગીરીને પરિમલ નથવાણીએ બિરદાવી, એશિયાટીક લાયન પ્રોજેક્ટની કામગીરીને પણ બિરદાવી, ગીર સેન્ચ્યૂરીમાં એશિયાટીક લાયન રોયલ હોવાનો મત
Maharastra/મહારાષ્ટ્રના પુણેમાં ઝીકા વાયરસનું એલર્ટ, 80 ગામડાઓ પર ખતરો યથાવત, સ્થાનિક આરોગ્યતંત્ર દ્વારા એલર્ટ જાહેર
India/વિશ્વ સિંહ દિવસ નિમિત્તે PM મોદીએ કર્યુ ટ્વિટ, ટ્વિટ દ્વારા જૂના સંસ્મરણને PMએ વાગોળ્યા, જયારે તેઓ ગુજરાતનાં CM હતા ત્યારે કરી હતી કામગીરી, ગીર સિંહો માટે સુરક્ષિત રહેઠાણ મુદ્દે કરી હતી સમીક્ષા, પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તે માટે કરાઇ હતી પહેલ
Gujarat/અમદાવાદના રખિયાલમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું, અમેરિકાના નાગરિકોને નાણાં ભરપાઈ કરવાનું કહી કરતા ઠગાઈ, લોનના નાણાં ભરપાઈ કરવાનું કહી કરતા ઠગાઈ, પોલીસને બાતમી મળતા ત્રણ આરોપીઓ સામે ફરિયાદ, આરોપી સુરેશ ઠાકોર અને નરેન્દ્ર કોરડીયા પોલીસ સકંજામાં, લેપટોપ, મોબાઈલ -રાઉટર સહિતનો મુદ્દામાલ જપ્ત, આરોપીઓને પકડવા પોલીસે કવાયત હાથ ધરી
Gujarat/વડોદરામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, ડભોઇ ન.પા મહિલા પ્રમુખનાં પતિએ કર્યો નિયમભંગ, સંજય દુલાણીએ જાહેરમાં કેક કાપી જન્મદિનની કરી ઉજવણી , ભાજપ અને કોંગ્રેસ પાલિકાનાં સભ્યો પણ જોડાયા