Gujarat/
સિંહને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માગ, રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ કરી માગ, આજે વિશ્વ સિંહ દિવસની થઇ રહી છે ઉજવણી, સિંહ સુરક્ષાની કામગીરીને પરિમલ નથવાણીએ બિરદાવી, એશિયાટીક લાયન પ્રોજેક્ટની કામગીરીને પણ બિરદાવી, ગીર સેન્ચ્યૂરીમાં એશિયાટીક લાયન રોયલ હોવાનો મત
