Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજ્યમાં તબીબોની હડતાલનો આજે 7મો દિવસ, હડતાલને પગલે દર્દીઓને હાલાકી, સરકારી મેડિકલ કોલેજોના ડોક્ટરોની હડતાલ, બે હજારથી વધુ ડોકટરોની હડતાલ યથાવત, તબીબો સરકાર સામે પોતાની મંગ સાથે અડગ, બી.જે મેડીકલના 700 ઉપર તબીબો હડતાલ પર

National/વિદેશીઓ માટે કોરોના વેક્સિન લઈ કેન્દ્રની જાહેરાત , ભારતમાં રહેતા વિદેશીઓ પણ લઈ શકશે રસી , COWIN પર રજિસ્ટ્રર કરાવી લઈ શકશે કોરોના રસી

Gujarat/લુણાવાડામાં ભાજપ નેતાની હત્યાનો મામલો , મહીસાગર પોલીસે આરોપીની કરી ધરપકડ , રૂપિયાની લેનદેનમાં વૃદ્ધ દંપત્તિની કરાઇ હતી હત્યા , ગોલાના પાલ્લા ગામે વૃદ્ધ દંપત્તિની કરાઈ હતી હત્યા , ત્રિભુવન પંચાલના ખાસ મિત્ર એ જ કરી હતી હત્યા , ભીખા પટેલે ત્રિભુવનદાસ અને તેમની પત્નીની કરી હત્યા

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા કેસ 19, રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,565, 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત નહીં, આજે રાજ્યમાં 17 દર્દીઓને કરાયા ડિસ્ચાર્જ, ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,14,778, રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 209

Gujarat/2019માં લેવાયેલી GPSC પરીક્ષાનો મામલો , હાઇકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો , SC કેટેગરીની મહિલાને પણ મળશે પાસિંગ માર્ક્સ મુજબ પોસ્ટ , રાજ્ય સરકાર ને હાઇકોર્ટનો આદેશ , SC મહિલાને 90 દિવસમાં DySP ની પોસ્ટ આપો

Gujarat/દિલ્હી એરપોર્ટ પહોંચ્યા ઓલિમ્પિક ખેલાડીઓ , વિજેતા ખેલાડીઓ પહોંચ્યા દિલ્હી એરપોર્ટ , ખેલાડીઓના સ્વાગતમાં વાગ્યા ઢોલ-નગારા , ખેલાડીઓની એક ઝલક નિહાળવામાં લોકોમાં ઉત્સાહ , સ્વાગત માટે લોકો જોઈ રહ્યા છે રાહ

Gujarat/રાજકોટના સ્વિમિંગ પુલમાં ડુબી જતા તરૂણનું મોત, એમરાલ્ડ ક્લબના સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી મોત, સ્વિમિંગ પુલના ટ્યુબમાં તરુણ મૌર્ય સ્વિમિંગ કરતો હતો , સ્વિમિંગ સમયે ટ્યૂબમાંથી નીકળી જતા ડૂબ્યો મૌર્ય, બહાર કાઢી સારવારમાં લઈ જતા મોત

Gujarat/અમદાવાદ કાગડાપીઠમાં આંગણિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, ભોગ બનનાર અને આરોપી વચ્ચે સંકલનની શંકા, બંને વ્યક્તિઓ એક જ વિસ્તારના રહેવાસી, લૂંટ કરનાર ભાવેશ ઉર્ફે રાજા સોલંકી છે, ભાવેશ ઉર્ફે રાજા સોલંકી હત્યાનો વોન્ટેડ આરોપી, એક દિવસ પહેલા અમરાઇવાડીમાં ભાવેશે કરી હત્યા, 48 કલાકમાં કાગડાપીઠમાં ભાવેશે આપ્યો લૂંટને અંજામ, હત્યાના 48 કલાક બાદ રૂ.16.29 લાખની ચલાવી લૂંટ

India/ખેડૂતો માટે ખાતરને લઈને સારા સમાચાર, ખેડૂતોને હવે ખાતર 240 રૂપિયામાં મળશે, ઇફકોનાં વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન, યુરિયા ખાતર હવે પ્રવાહી સ્વરૂપમાં મળશે, નેનો યુરિયા કોઈપણ સબસીડી વિના રૂ 240 માં મળશે

Gujarat/બનાસકાંઠામાં પરણિત મહિલાએ કર્યો આપઘાત, વાવ શહેરમાં ગળે ટુંપો ખાઇ મહિલાએ કર્યો આપઘાત , પતિ વારંવાર દારૂના પૈસા માંગી કરતો ત્રાસ, પરણિતાના પરિવારજનોએ પતિ વિરૂધ્ધ નોંધાવી ફરિયાદ , પોલીસે મહિલાના મૃતદેહને FSL માટે ખસેડ્યો, ફરિયાદના આધારે મહિલાના પતિની પોલીસે કરી અટકાયત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy