Gujarat/વિશ્વ આદિવાસી દિવસની રાજપીપળા ખાતે ઉજવણી, સાંસદ મનસુખ વસાવા થયા ચાલુ કાર્યક્રમ થયા ગુસ્સે, સ્પીચ સમયે એન્કર વચ્ચે CMનો ચિતાર આપતા બગડ્યા, બંધ કરો હમણાં એવું ગુસ્સે થઈને સાંસદ પ્રવચનમા બોલ્યા, સાંસદ મનસુખ વસાવા આદિવાસી હકની કરતા હતા વાત
Gujarat/2022 વિધાનસભા ચૂંટણી અંગે મોટા સમાચાર, રાજ્યમાં વહેલી ચૂંટણીની અટકળો પર પૂર્ણવિરામ, રાજ્યમાં વહેલી ચૂંટણી અંગે મુખ્યમંત્રીનું નિવેદન, રાજ્યમાં સમયસર ચૂંટણી આવશે: CM રૂપાણી, ગુજરાતમાં ચૂંટણી યોગ્ય સમયે જ યોજાશે, યૂપીની ચૂંટણીને ગુજરાત સાથે કોઇ લેવાદેવા નથી,
Gujarat/અમદાવાદમાં વધુ એક લૂંટનો બનાવ, કાગડાપીઠમાં આંગણિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, રૂ.16.29 લાખ ભરેલો થેલો લૂંટી ફરાર, વાણિજયભવન પાસે લૂંટની બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે હાથ ધરી તપાસ, અમદાવાદનાં કાગડાપીઠ વિસ્તારનો બનાવ
Gujarat/ચરાડા દૂધ ઉત્પાદક મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી, દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને ફટકો, પોતાના મદરે વતનમાં જ વિપુલ ચૌધરીની પેનલ હારી, સમિતિની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની પેનલની હાર, વિપુલ ચૌધરીની પેનલને માત્ર 279 મત મળ્યા, વિપુલ ચૌધરી જૂથના તમામ ઉમેદવારો હાર્યા, વિપુલ ચૌધરી સામે અમિત ચૌધરીની હતી પેનલ
Gujarat/સાવરકુંડલામાં અકસ્માતની ઘટના મુદ્દે સહાયની જાહેરાત, પ્રત્યેક મૃતકનાં પરિજનોને રૂ.4 લાખ સહાય અપાશે, મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વિટ કરી આપી જાણકારી, ગમખ્વાર અકસ્માતની ઘટનાથી શોકગ્રસ્ત છું:CM
Gujarat/કોડીનારનાં વિવાન વાઢેર નામનાં બાળકનું નિધન, ઈન્જેકશન માટે રૂ.16 કરોડની હતી જરૂર, સોલા સિવિલ ખાતે પીએમ અર્થે લવાયો, સ્પાઈન મસ્ક્યુલર એટ્રોફી નામની હતી ગંભીર બિમારી, વિવાનને બચાવવા ચલાવાયું હતું અભિયાન, કોડીનારના આલિદર ગામનો રહેવાસી
Mumbai/ટીવી અને બોલીવુડ અભિનેતા અનુપમ શ્યામનું નિધન, લાંબી બિમારી બાદ અનુપમ શ્યામનું નિધન, અનુપમ શ્યામનું 65 વર્ષે નિધન,
Gujarat/આજથી પવિત્ર શ્રાવણમાસનો પ્રારંભ , પ્રથમ જ્યોતિલિંગના દર્શનનો પણ અનેરો મહિમા, સોમનાથ દાદાના દર્શન માટે ભક્તોની ભીડ , સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર , વિવિધ સ્લોટમાં ભક્તો દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા , એક વર્ષ બાદ શ્રાવણમાસમાં ભક્તોનો જમાવડો , કોરોનાને પગલે ગતવર્ષે નહોતી અપાઈ છૂટછાટ
Gujarat/સાવરકુંડલાનાં બાઢડા નજીક ટ્રક ઝૂંપડામાં ઘુસી જતાં 8 લોકોનાં મોત , મહુવા તરફ જતાં મધરાતે ટ્રકચાલકે કાબુ ગુમાવતા બની ઘટના , ટ્રકચાલકે કાબુ ગુમાવતા 10 ફુટનાં ખાડામાં ટ્રક ખાબક્યો, નીચે ઝૂંપડા કરી સુતેલા 8 લોકોનાં કચડાઇ જતાં કરૂણ મોત , અન્ય 4 ઇજાગ્રસ્તોને સાવરકુંડલા સિવિલ સારવાર માટે ખસેડાયા , સાવરકુંડલા સરકારી તંત્ર દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ કરાઇ
National/દેશમાં 24 કલાકમાં 36,500 નવા કેસ,24 કલાકમાં 39 હજાર કોરોના મુક્ત,કેરળમાં 24 કલાકમાં 18,600 કેસ,24 કલાકમાં થયા 16.56 લાખ ટેસ્ટ,એક્ટિવ કેસ પહોંચ્યા 4 લાખ નીચે