Gujarat/ વિશ્વ આદિવાસી દિવસની રાજપીપળા ખાતે ઉજવણી, સાંસદ મનસુખ વસાવા થયા ચાલુ કાર્યક્રમ થયા ગુસ્સે, સ્પીચ સમયે એન્કર વચ્ચે CMનો ચિતાર આપતા બગડ્યા, બંધ કરો હમણાં એવું ગુસ્સે થઈને સાંસદ પ્રવચનમા બોલ્યા, સાંસદ મનસુખ વસાવા આદિવાસી હકની કરતા હતા વાત

Breaking News