Breaking News/
સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, ભારે વરસાદને પગલે સરકાર એલર્ટ મોડ પર, કેન્દ્રિય મંત્રી અમિત શાહે CM સાથે કરી વાતચીત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે કરી ટેલીફોનીક વાતચીત, કેન્દ્ર સરકાર ગુજરાતને તમામ મદદ કરવા માટે તૈયાર, અમિત શાહ રાખી રહ્યા છે સતત પરિસ્થિતિ ઉપર નજર
