Breaking News/
બોટાદઃ દૂધના ભાવમાં કરાયો વધારો, દૂધ ઉત્પાદન સંઘ દ્વારા લેવાયો નિર્ણય, મધુસુદન ડેરી દ્વારા કિલો ફેટમાં રૂ.20નો વધારો, કિલો ફેટના ભાવ રૂ.802થી વધીને 822, ભાવ વધારો થતા પશુપાલકોમાં ખુશી
