Gujarat/
કુંવરજી બાવળિયાને ફરી સોંપાયું અધ્યક્ષનું સુકાન , અખિલ ભારતીય કોળી સમાજના બન્યા રાષ્ટ્રીય અધ્યક્ષ , દિલ્લી ખાતે મળેલ કોળી સમાજની બેઠકમાં નિર્ણય , રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય
