Gujarat/ અમદાવાદમાં વધુ એક લૂંટનો બનાવ, કાગડાપીઠમાં આંગણિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, રૂ.16.29 લાખ ભરેલો થેલો લૂંટી ફરાર, વાણિજયભવન પાસે લૂંટની બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે હાથ ધરી તપાસ, અમદાવાદનાં કાગડાપીઠ વિસ્તારનો બનાવ

Breaking News