Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/પંચમહાલમાં BJPના વોટ્સઅપ ગ્રુપમાં મુકાયા અશ્લિલ ફોટા,ઘોઘંબાના બીજેપી વોટ્સઅપ ગ્રુપમાં મુકાયા ફોટો,સભ્યોમાં અશ્લિલ ફોટો મુકવાની જાણે જામી છે હોડ,હોદ્દેદારો, તા.પં. સભ્યો, કેટલાક સરપંચે મુક્યા ફોટો,વોટ્સઅપ ગ્રુપમાં વારાફરતી અશ્લિલ ફોટો મુક્યા,મહિલા હોદ્દેદારો અને જિ.હોદ્દેદારો પણ છે ગ્રુપમાં,ગ્રુપમાં ફોટો મુકાતા મહિલા સભ્યો થયા ગ્રુપમાંથી લેફ્ટ,ભાજપના જિ.પ્રમુખ પણ વોટ્સઅપ ગ્રુપના છે સભ્ય,GHOGHMBA BJP નામના ગ્રુપના સ્ક્રિન શોટ્સ થયા વાયરલ

Gujarat/જૂનાગઢમાં ગિરનાર રોપ વેમાં ફ્રી સર્વિસની જાહેરાત,નિરજ નામના દરેક વ્યક્તિ માટે કરી જાહેરાત,20 ઓગસ્ટ સુધી ફ્રીમાં સર્વિસની કરી જાહેરાત,ઉષા બ્રેકો કંપનીએ કરી જાહેરાત,નિરજ ચોપરાએ ભારતની શાન વધારતા જાહેરાત,નિરજ ચોપરાને અભિનંદન માટે કંપનીએ કરી જાહેરાત,રિઝનલ હેડ દીપક કપલીસએ કંપની વતી કરી જાહેરાત

Gujarat/જામનગર શહેરમાં ધોળા દિવસે ચિલઝડપ,બાઇક પર આવેલ શખ્સોએ કરી ચિલઝડપ,વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેઇનની કરી ચિલઝડપ,ચિલઝડપની સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ,શહેરની ઓશવાળ-3 સોસાયટીની ઘટના,પોલીસે CCTVના આધારે હાથ ધરી તપાસ

Gujarat/ક્ચ્છમાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટીનું જેકેટ મળ્યું,કચ્છના દરિયાઇ વિસ્તારમાંથી મળી આવ્યું જેકેટ,જખૌ નજીક આવેલા ખીદરત ટાપુ પાસેથી મળી આવ્યું,પાકિસ્તાન મરીન સિક્યોરિટીનો બુલેટપ્રુફ જેકેટ મળ્યું,સ્ટેટ આઈબી દ્વારા અપાઈ હતી બાતમી,જખૌ મરીન પોલીસે પાક.સિક્યુરીનું જેકેટ કબ્જે કર્યું,જેકેટ મળી આવતા ઉચ્ચ અધિકારીઓ આવ્યા હરકતમાં

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 25 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 14 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 0 લોકોના મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 207 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,24,546

Gujarat/જૂનાગઢમાં ગિરનાર રોપ વેમાં ફ્રી સર્વિસની જાહેરાત,નિરજ નામના દરેક વ્યક્તિ માટે કરી જાહેરાત ,ઉષા બ્રેકો કંપનીએ કરી જાહેરાત,નિરજ ચોપરાએ ભારતની શાન વધારતા જાહેરાત,નિરજ ચોપરાને અભિનંદન માટે કંપનીએ કરી જાહેરાત,રિઝનલ હેડ દીપક કપલીસએ કંપની વતી કરી જાહેરાત

Gujarat/પાટણના રાધનપુરમાં અલ્પેશ ઠાકોર નિયમો ભૂલ્યા,ઠાકોર સમાજની સભામાં કોરોનાની ગાઈડલાઈનના લીરેલીરા,સો.ડિસ્ટન્સનો અભાવ અને માસ્ક વગર લોકો જોવા મળ્યા,કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો,માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો એજ માસ્ક પહેર્યા,હજારોની સંખ્યામાં લોકો સભામાં થયા એકત્રિત

Gujarat/રાજ્યમાં તબીબો સરકાર સામે આકરા પાણીએ, રાજ્યમાં તબીબોની હડતાળ યથાવત, સરકાર સામે પોતાની માંગ સામે અડગ તબીબો, અમદાવાદ બી.જે.મેડીકલ કોલેજનાં 700 તબીબો હડતાળ પર, પોતાની પડતર માંગ ન સંતોષાતા તબીબોનો વિરોધ, રાજ્ય સરકારે ઉકેલ ના લાવતા તબીબોની હડતાળ

Gujarat/ગુજરાતમાં સામાન્ય વરસાદ કરતાં ઓછો વરસાદ, ગુજરાતમાં 7 ઓગસ્ટની સ્થિતિએ 8.5 ઇંચ વરસાદ, ગુજરાતમાં સરેરાશ 16 ઇંચ વરસાદ થવો જોઇએ, આજની સ્થિતિએ રાજ્યમાં 42 ટકા વરસાદની ઘટ, આગામી સમયમાં ખેતીના પાક માટે વિકટ સમસ્યા, સામાન્ય કરતાં ઓછો વરસાદ થતાં ખેડૂતો ચિંતાતુર

Gujarat/અમદાવાદના બાપુનગર વિસ્તારમાં લૂંટ, બાઈક પર આવેલ શખ્સો લૂંટ ચલાવી ફરાર, રૂ 12 લાખ 92 હજારની લૂંટ કરી ફરાર, આંગડિયા પેઢીથી રૂ. લઈ ઓફીસ આવતા બની ઘટના, લૂંટ કરવા આવેલા શખ્સોએ અગાઉથી કર્યા હતો પીછો , બાપુનગર પોલીસે CCTV ના આધારે તપાસ શરૂ કરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy