Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/આજે GPSC વર્ગ-3ની પરીક્ષા લેવાશે, અમદાવાદમાં 32,765 ઉમેદવારો આપશે પરીક્ષા, 1366 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ફાળવાઇ, સવારે 11 થી 2 સુધી પરીક્ષા લેવાશે

India/કોંગ્રેસ નેતા રાહુલ ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ , ટ્વીટરના નિયમોનું ઉલ્લંઘન કરતા સસ્પેન્ડ , ઇન્ડિયન કોંગ્રેસ દ્વારા આપવામાં આવી માહિતી , દિલ્હીમાં રેપ પીડિતા બાળકીના વાલીની તસવીરો કરી હતી શેર

Gujarat/જામનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ , કોંગી કાર્યકરોએ દર્શાવ્યો વિરોધ, જનઅધિકાર અભિયાન અંતર્ગત કોંગ્રેસના દેખાવો, લાલ બંગલા સર્કલ ખાતે સૂત્રોચ્ચાર, જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કારયો વિરોધ

Gujarat/મુખ્યમંત્રીએ ઇ નગર મોબાઈલ એપ્લિકેશન કરી લોન્ચ, એપ પર સરકારી સેવાઓ મળશે એક ક્લિકથી, હવે નાગરિકોએ લાઈનમાં નહિ ઉભા રહેવું પડે, તમામ મનપા અને નપાને આવરી લેવાઈ

Gujarat/કોંગ્રેસ દ્વારા આજે જનઅધિકાર દિનની ઉજવણી, બિમલ શાહના નેતૃત્વમાં અમદાવાદમાં કાર્યક્રમ,, અમદાવાદ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યક્રમ, રાજ્યસ્તરીય વિરોધ કાર્યક્રમ પણ યોજાશે

Gujarat/આણંદમાં કિશોરીના અપહરણ બાદ હત્યાનો પ્રયાસ, આણંદ ટાઉન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ , કિશોરીના ગળામાં તિક્ષણ હથિયારથી પહોંચાડી ઇજા, સલાતીયા વિસ્તારની 15 વર્ષની કિશોરી ઘાયલ , કિશોરી નડિયાદના ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ , સર્જરી બાદ કિશોરીની હાલત સ્થિર હોવાની પ્રાથમિક માહિતી , 2 કિશોરો દ્વારા અપહરણ કરાયું હોવાની ફરિયાદ , પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી

Gujarat/જામનગરમાં ઉદ્યોગપતિનું ફેસબુક એકાઉન્ટ હેકનો મામલો, જીતુ લાલનું ફેસબુક એકાઉન્ટ થયું હતું હેક , સાયબર ક્રાઈમે એડમીનના રાઇટ્સ પરત મેળવી આપ્યા, હેકરને શોધી કાઢવા પોલીસ દ્વારા તપાસ, લોકોની લાગણી દુભાઈ તેવી પોસ્ટ કરવામાં આવતી હતી, પેઇઝ હેકરના કબ્જામાંથી એકાઉન્ટ મુક્ત કરાવતી સાયબર ક્રાઈમ, જીતુ લાલે સહકાર આપવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો

Gujarat/ભાજપ શાસનના 5 વર્ષની ઉજવણી, આજે જનસુખાકારી દિનની ઉજવણી, અમદાવાદમાં મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં કાર્યક્રમ, સવારે 10.15 કલાકે કાર્યક્રમ યોજાશે, ગૃહરાજ્યમંત્રી અને મેયર રહેશે ઉપસ્થિત, ગુજરાત ફાયનાન્સ બોર્ડના ચેરમેન પણ રહેશે હાજર

Tokyo Olympics/ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓનું સન્માન, કથાકાર મોરારી બાપુ દ્વારા 57 લાખ રૂપિયાની ભેટ, ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડી અને સ્ટાફને ભેટ, 228 લોકોને 25-25 હજાર રૂપિયા તુલસી પ્રસાદ રૂપે અપાશે, અમરકંટકમાં કથા દરમિયાન મોરારી બાપુની જાહેરાત

Gujarat/ભાવનગરના અલંગમાં ટ્રાન્સપોર્ટ એસો.ની હડતાલ, 15 દિવસની હડતાળને પગલે માલની હેરાફેરી બંધ, 9 થી 11 ઓગસ્ટ સુધી કટિંગ કામગીરી રહેશે બંધ, શિપ બ્રેકરો-રોલિંગ મિલ માલિકો વચ્ચે બેઠકમાં નિર્ણય

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy