Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદમાં માનવ તસ્કરીનો મામલો, માનવી તસ્કરીનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રકાશ કાંબલેની પૂણેથી કરાઈ ધરપકડ, અમદાવાદના ચાંદખેડા પોલીસે કરી ધરપકડ, પૂછપરછમાં વધુ નામ ખુલે તેવી શક્યતા

Tokyo Olympics/ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ, નીરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ, 87.58 મીટર થ્રો ફેંકીને નીરજનો ગોલ્ડ પર પંજો

Gujarat/ખેતી બેંકમાં જિ.ડિરેક્ટર તરીકે ગોવાભાઈ દેસાઈ વિજેતા, જિલ્લા ડિરેકટરની ચૂંટણીમાં ગોવાભાઈ દેસાઈનો જીત, બનાસકાંઠા જિલ્લા ડિરેક્ટર તરીકે ગોવાભાઈ વિજેતા, ગોવાભાઈ દેસાઈને 17 મત મળ્યા, ભાજપના ઉમેદવારનો કારમો પરાજ્ય, કોંગ્રેસના ગોવાભાઈ દેસાઈ સતત 22 વર્ષથી વિજેતા

International/ભારતના બજરંગ પુનિયાને મળ્યો બ્રોન્ઝ મેડલ, પુનિયાએ બ્રોન્ઝ માટેની મેચમાં નિયાઝબેકોવને હરાવ્યો, ભારતને મળ્યો ઓલિમ્પિકમાં ચોથો બ્રોન્ઝ મેડલ, બીજા રેસલરે ભારતને ટોક્યોમાં અપાવ્યો મેડલ

India/ભારતમાં પહેલી સિંગલ ડોઝ રસીને મંજૂરી, કોરોનાકાળમાં ભારત માટે મોટી રાહતનાં સમાચાર, ઇમરજન્સી ઉપયોગ માટે કેન્દ્ર સરકારે આપી મંજૂરી, જહોનસન એન્ડ જહોનસનની સિંગલ ડોઝ રસીને મંજૂરી, ભારત પાસે હવે પાંચ કોરોનાની રસી , કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી આપી જાણકારી

Gujarat/ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો, વિકાસ દિવસની ઉજવણીનો કાર્યક્રમ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યૂઅલી હાજરી આપી, પંચાયત વિભાગનાં પોર્ટલનું કર્યુ ઇ-લોકાર્પણ, વિવિધ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કર્યુ, શહેરી વિકાસ વિભાગનાં વિવિધ 378 કરોડનાં કામોનું લોકાર્પણ, માર્ગ-મકાન વિભાગનાં 1425 કરોડનાં કામોનું ઈ-લોકાર્પણ, ઉર્જા-પેટ્રોકેમિકલ વિભાગનાં 285 કરોડાનાં કામોરનું ઈ-લોકાર્પણ, માર્ગ-મકાન વિભાગનાં 52 કરોડનાં 6 બસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ, શ્રમ-રોજગાર વિભાગનાં 245 કરોડનાં કામોનું ઈ-લોકાર્પણ-ખાતમુર્હૂત

Gujarat/ડિપ્લોમા ઇજનેરીમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન થશે, 23 ઓગસ્ટથી શરૂ થશે ઓનલાઇન રજીસ્ટ્રેશન, 3 સપ્ટેમ્બરે મોકરાઉન્ડ બેઠકની ફાળવણી, 6 સપ્ટેમ્બરે ફાઇનલ મેરીટ યાદી જાહેર થશે, 24 થી 26 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ ફાઇનલ થશે

Gujarat/ગુજરાત સરકારના 5 વર્ષના શાસનની ઉજવણી, આજે શાસન ઉજવણીનો સાતમો દિવસ, વિકાસ દિન તરીકે અનેકવિધ કાર્યક્રમનું આયોજન , ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે થશે ઉજવણી , કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડશે , મુખ્યપ્રધાન – નાયબમુખ્યપ્રધાન રહેશે ઉપસ્થિત, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પણ થશે સામેલ, 5100 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત , પંચાયત વિભાગની 100 કરોડની વતનપ્રેમ યોજનાનો પ્રારંભ , PM યોજના હેઠળના 71000થી વધુ આવાસોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

India/GDP અને મોંઘવારી અંગે RBIનું અનુમાન, વેક્સિનેશનથી અર્થતંત્રને મળશે વેગ: RBI, રસીકરણમાં વૃદ્ધિ સાથે આર્થિક પ્રવૃતિ વધશે, જુલાઈ મહિનામાં આર્થિક સુધાર સારો હતો, વર્ષ 2021-22માં GDP વૃદ્ધિ દર 9.5 ટકા, વર્ષ 2022-23માં GDP 17.2 ટકા હોઈ શકે

Gujarat/જામનગરમાં રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળનો મામલો, હડતાળી તબીબો સામે તંત્રની આકરી કાર્યવાહી , પી.જી.હોસ્ટેલમાં વીજ કનેક્શન બંધ કરાતા તબીબોમાં રોષ, રેસિડેન્સી તબીબોને પી.જી. હોસ્ટેલ ખાલી કરવા આદેશ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy