Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગેરકાયદે બાયોડિઝલ મામલે રાજ્ય પોલીસની કામગીરી, 15 દિવસમાં 103 ગુના નોંધી 85 આરોપીઓ પકડ્યા, પોલીસવડા આશિષ ભાટિયાએ આપ્યા હતા કાર્યવાહીના આદેશ, કંડલા, અમરેલી, ગાંધીધામ, મોરબી અને અમદાવાદમાં કાર્યવાહી, 2 લાખ લિટરથી વધુ બાયોડિઝલનો જથ્થો જપ્ત કરાયો

Gujarat/ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલવાનો મામલો, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કર્યું ટ્વિટ, નમો સ્ટેડિયમનું નામ બદલી સરદાર પટેલ કરવા રિક્વેસ્ટ

Gujarat/જામનગરના નિવૃત પોલીસમેન ભાજપમાં જોડાયા, ASI યુનુસ સમાએ ભાજપ નો કેસરિયો ખેસ પહેર્યો, શહેર ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારોની હાજરીમાં જોડાયા,

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 23, રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,502, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 1, રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 24, ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,14,720, રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 204

India/ભારતની મહિલા ટીમના કોચે રાજીનામું આપ્યું, કોચ સ્યોર્ડ મરિને રાજીનામું આપ્યું, બ્રોન્ઝ મેડલ મેચ બાદ મરિને પદ છોડ્યું, મરિનની આગેવાનીમાં મહિલા ટીમે રચ્યો હતો ઇતિહાસ

Gujarat/અમદાવાદમાં રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળનો મામલો, તબીબોની ઇમરજન્સી અને OPD બંધ કરવાની ચીમકી, આરોગ્ય કમિશનરનો તબીબ પર ગેરવર્તનનો આક્ષેપ, વિવિધ માંગણીનોને લઈ તબીબો કરી રહ્યા છે હડતાળ

Gujarat/વડોદરામાં રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળનો મામલો, હડતાળી તબીબોને હોસ્ટેલ ખાલી કરવા આદેશ, બરોડા મેડિકલ કોલેજનાં ડીને પાઠવી નોટિસ, તાત્કાલિક અસરથી રૂમો ખાલી કરવાં આપી સુચના, રાજ્ય સરકારનાં આદેશથી સત્તાધીશોની કડકાઇ, તમામ રેસિડેન્ટ, સિનિયર અને ઇન્ટર્ન તબીબોને નોટિસ

Gujarat/વડોદરામાં રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળનો મામલો, હડતાળી તબીબોને હોસ્ટેલ ખાલી કરવા આદેશ, બરોડા મેડિકલ કોલેજનાં ડીને પાઠવી નોટિસ, તાત્કાલિક અસરથી રૂમો ખાલી કરવાં આપી સુચના, રાજ્ય સરકારનાં આદેશથી સત્તાધીશોની કડકાઇ, તમામ રેસિડેન્ટ, સિનિયર અને ઇન્ટર્ન તબીબોને નોટિસ

Gujarat/ખેતી બેંકની આવતીકાલે બાકી રહેલી 7 બેઠકો માટે યોજાશે ચૂંટણી, 7 બેઠકો માટે 14 ઉમેદવાર મેદાનમાં, 225થી વધુ મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ, અગાઉ 11 બેઠકો ગઈ છે ભાજપને ફાળે

Gujarat/પાટણ ન.પાલિકાના CO પર હુમલાનો પ્રયાસ, ભાજપના કોર્પોરેટર દ્વારા કરાયો હુમલાનો પ્રયાસ, ચીફ ઓફિસર પાંચાભાઇ માળી પર હુમલાનો પ્રયાસ, કોર્પો.એ CO પર હુમલો કર્યો હોવાનો કર્યો આક્ષેપ, પોતાના પર COએ હુમલો કર્યો હોવાનો કર્યો આક્ષેપ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy