Gujarat/રાજ્યના વકીલો માટે મહત્વના સમાચાર, ગુજરાત હાઇકોર્ટ રેગ્યુલર ફિઝિકલ કોર્ટ થશે શરૂ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસએ લીધો નિર્ણય, કોરોનાના કેસ ઘટતા 17 ઓગ.થી કોર્ટ ફિઝિકસ થશે શરૂ
Gujarat/વડોદરા ન.પ્રા.શિક્ષણ સમિતિની ચૂંટણીનું પરિણામ જાહેર, નગર પ્રા.શિક્ષણ સમિતિમાં પ્રથમ વખત વિપક્ષ વિનાનું ભાજપનું બોર્ડ, તમામ 12 બેઠકો પર ભાજપનાં ઉમેદવારો જીત્યાં, કોંગ્રેસનાં એકમાત્ર ઉમેદવારની થઇ કારમી હાર, 8 બેઠકો પર યોજાઇ ચુંટણી, 4 બેઠકો અગાઉથી જ બિનહરીફ, પાલિકામાં કાઉન્સિલરોની સંખ્યાનાં આધારે મળ્યાં વોટ
Tokyo Olympics/ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલની સંભાવના, ગોલ્ફમાં અદિતિ અશોક હાલ બીજા સ્થાને, હવામાન વિભાગ દ્વારા આવતીકાલે ટોક્યોમાં વાવાઝોડાની આશંકા, 2 દિવસ મેચ નહીં રમાય તો વર્તમાન સ્થિતિ પર નિર્ણય, અદિતિ અશોકને મળી શકે છે સિલ્વર મેડલ
Tokyo Olympics/ઓલિમ્પિકમાં બજરંગ પુનિયા સેમિફાઇનલની બાજી હાર્યો,,,, એઝરબૈજાનના કુશ્તીબાજ સામે પરાજિત,,,, હવે બ્રોન્ઝ માટે આવતીકાલે મુકાબલો
Gujarat/અમદાવાદ-ગાંધીનગરવાસીઓને બે બ્રિજની મળશે ભેટ, આવતીકાલે અમિત શાહ કરશે વર્ચ્યૂઅલી લોકાર્પણ, રક્ષાશક્તિ યુનિવર્સિટીનાં ફલાયઓવરનું કરશે ઈ-લોકાર્પણ, સરખેજ ગાંધીનગર હાઇવે પર વધુ બે બ્રિજનું કરશે લોકાર્પણ
Gujarat/ધરતીપુત્રો માટે માઠા સમાચાર, આગામી પાંચ દિવસ ભારે વરસાદની શકયતા નહિવત, રાજ્યમાં હજુ 41 ટકા વરસાદની ઘટ, 15 ઓગસ્ટ સુધી સારા વરસાદની શકયતા નહીં
India/ખેલરત્ન એવોર્ડ હવે મેજર ધ્યાનચંદનાં નામે અપાશે, ખેલરત્ન એવોર્ડનું નામ બદલવાનો નિર્ણય, હવે મેજર ધ્યાનચંદનાં નામે અપાશે એવોર્ડ, કેન્દ્ર સરકાર દ્વારા લેવાયો નિર્ણય, અનેક લોકોનાં સૂચન આવ્યા હોવાથી લેવાયો નિર્ણય, પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરી આપી જાણકારી
Gujarat/સુરતમાં મુખ્યમંત્રી રૂપાણીનું મહત્વનું નિવેદન, પેટ્રોલ-ડીઝલનાં ભાવવધારા મુદ્દે આપી પ્રતિક્રિયા, પેટ્રોલ ડીઝલ સિવાય અન્ય ભાવમાં સ્થિરતા, પેટ્રોલ-ડીઝલનાં ભાવ આંતરરાષ્ટ્રીય કારણોસર વધ્યાં, સુરત રોજગારી દિવસ નિમિત્તે કાર્યક્રમમાં આપી માહિતી,
Gujarat/રાજકોટ પો.કમિશ્નરનો સૂર્યનમસ્કારનો વીડિયો આવ્યો સામે, IPS મનોજ અગ્રવાલે ઘરે કર્યા સૂર્ય નમસ્કાર, મનોજ અગ્રવાલની સાથે તેમનાં ડોગે પર કર્યા સૂર્યનમસ્કાર, માલિકનાં તાલ સાથે તાલ મિલાવે છે ડોગ, માલિકને સાથ આપી સૂર્યનમસ્કાર કરે છે ડોગી, આ વીડિયો સો.મીડિયામાં વાયરલ, મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું
International/અમેરિકામાં ફરી થયો કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં નવા 1.16 લાખ કોરોનાનાં કેસ, અચાનક કેસો વધતાં સ્થાનિક પ્રશાસન થયું દોડતું, ટોપ મહામારી એકસપર્ટે આપી ચેતવણી, કોરોના કેસમાં બમણો થઇ શકે છે વધારો, ત્રીજી લહેરની આશંકાને પગલે કેસોમાં વધારો, અમેરિકામાં કુલ કેસોની સંખ્યા 3.62 કરોડને પાર , ડેલ્ટા વેરિયન્ટને કારણે સતત કેસોમાં વધારો