Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/PM મોદીએ મહિલા હોકી મુદ્દે કર્યુ ટ્વિટ, ટીમનું શાનદાર પ્રદર્શન હંમેશા યાદ રહેશે, સાહસ,કૌશલ્ય અને જુસ્સાથી ભરેલી છે ટીમ, ભારતીય મહિલા હોકી ટીમ પર દેશને ગર્વ

Gujarat/અમદાવાદમાં વાહન ચોરી CCTVમાં કેદ, લાલદરવાજા નજીક વાહન ચોરી, બે મિનિટમાં વાહન ચોર બાઇક લઈને ફરાર, ભીડ વાળા વિસ્તારમાં વાહન ચોરી, બાઇકની ચોરીની મોડસ ઓપરેન્ડી CCTVમાં કેદ, અમદાવાદમાં વાહન ચોરીનું પ્રમાણ વધ્યું, પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ

India/RBIએ રેપોરેટમાં ના કર્યો કોઇ બદલાવ, રેપોરેટ 4 ટકા વ્યાજદર યથાવત રખાયા, EMI પર હાલ કોઇ રાહતનાં સંકેત નહીં, RBI ગવર્નર શક્તિકાંત દાસે આપી જાણકારી, દ્વિમાસિક મૌદ્રિક નીતિની બેઠક બાદ જાહેરાત

Gujarat/વડોદરા રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ યથાવત્, પડતર પ્રશ્નોની માંગ સાથે રાજ્યવ્યાપી હડતાળ, સરકાર અને તબીબો આમને સામને, તબીબો દ્વારા કાળા કપડા પહેરી બ્લેક ડે ની જાહેરાત, આજથી ઇમરજન્સી સારવાર પણ બંધ, અચોક્કસ મુદ્દતની હડતાળના લીધે દર્દીઓની વધી મુશ્કેલી, સ્થિતિ પહોંચી વળવા 33 મેડિ.ઓફિસરને ડ્યુટી સોંપાઇ , મેડિકલ કોલેજના અધ્યાપકોને પણ સોંપાશે ફરજ

Gujarat/રાજકોટ રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ યથાવત્, રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળનો બીજો દિવસ, સિવિલ હોસ્પિ.માં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ, મેડિકલ કોલેજ ડોક્ટરો હડતાળમાં જોડાયા, 150 ઇન્ટ.ડોક્ટરો હડતાળમાં જોડાયા, 600 મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા, સરકાર વિરોધી ભારે સૂત્રોચ્ચા કરવામાં આવ્યા સિવિલ હોસ્પિ.માં અનેક મેડિકલ સારવાર ખોરવાઇ

International/ભારતીય પહેલવાન બજરંગ પુનિયા પહોંચ્યા સેમીફાઇનલમાં, ઇરાનનાં ખેલાડી મુર્તઝાને પુનિયાએ આપી મ્હાત, ઇરાનનાં ખેલાડીને હરાવી પહોંચ્યા સેમીફાઇનલમાં, આજે સાંજે અઝરબૈઝાનનાં પહેલવાન સાથે મુકાબલો

National/ટોકિયો ઓલિમ્પિકથી આવ્યા સારા સમાચાર,ટોકિયો ઓલિમ્પિકમાં કુશ્તીમાં બજરંગ પુનિયા જીત્યા,પુનિયાએ કિર્ગિસ્તાનનાં પહેલવાનને હરાવ્યો,65 કિલો વર્ગમાં કુશ્તીમાં બજરંગ પુનિયા જીત્યા

National/ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય મહીલા હોકી ટીમ હારી,બ્રિટન સામે ભારતીય મહિલા હોકી ટીમની હાર,મહિલા હોકીમાં બ્રિટને ભારતને 4-3થી હરાવ્યું,ઓલિમ્પિક-હોકીમાં ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ ચૂકી,ઓલિમ્પિકની પદક રેસમાં હારી ભારતીની ટીમ

Gujarat/ગુજ.હાઉસિંગ બોર્ડનાં મકાનો મુદ્દે મહત્વનાં સમાચાર , પૂર્વ મંજૂરી વિના ખુલ્લા માર્કેટમાં વેચી શકાશે , એકવખત ફિકસ જંત્રી ચુકવવાની રહેશે , આ રકમ ભર્યા પછી રહીશોને માલિકી હક્ક પણ મળશે , લોકો માટે માલિકી હક મેળવવાનું સહેલું બન્યું

India/તહેવાર ટાણે કેન્દ્રની રાજ્યોને ચેતવણી, તહેવારો પહેલા સાવચેતીનાં પગલા લો , લોકો ટોળે વળે તે પહેલા પ્રતિબંધ લાદો, ત્રીજી લહેરની આશંકા વચ્ચે તહેવારોની મોસમ , કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને આપ્યું એલર્ટ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy