International/ટોકિયોમાં પહેલીવાર કોરોના વિસ્ફોટ , એક જ દિવસમાં પાંચ હજારથી વધુ નવા કેસ , વિશ્વમાં કોરોનાનાં કુલ કેસ 20.13 કરોડને પાર , વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અહેવાલ રજૂ કરાયો , આલ્ફા વેરિયન્ટ દુનિયાનાં 182 દેશોમાં પ્રસર્યો , ડેલ્ટા વેરિયન્ટ દુનિયાનાં 135 દેશોમાં પ્રસર્યો , બિટા વેરિયન્ટ દુનિયાનાં 132 દેશોમાં પ્રસર્યો , ગેમા વેરિયન્ટ દુનિયાનાં 81 દેશોમાં પ્રસર્યો , યુ.એસમાં ડેલ્ટા વેરિયન્ટનાં કેસો 94 ટકા , યુકેએ ભારતને યલો લિસ્ટમાં મુકયું
India/આગામી 9 ઓગસ્ટે UNSCની વર્ચ્યુઅલ બેઠક, PM મોદીની અધ્યક્ષતામાં મળશે બેઠક , સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક , બેઠકની અધ્યક્ષતા કરનાર પ્રથમ PM , સમુદ્રની સુરક્ષા વધારવાનો મુદ્દે ચર્ચા , આંતરરાષ્ટ્રીય શાંતિ, સુરક્ષાની જાળવણી પર ચર્ચા
Gujarat/પાવીજેતપુરમાં રાત્રે ત્રિપલ અકસ્માતની ઘટના, કારચાલકે 3 બાઇક અને કારને લીધા અડફેટે , અકસ્માતમાં એક બાઇક સવારનું ઘટનાસ્થળે મોત , પોલીસની ગાડીને ટક્કર મારતા પોલીસકર્મી ઘાયલ , પોલીસે વાહન ચાલકને ઝડપી કાર્યવાહી હાથ ધરી
International/ટોકિયો ઓલિમ્પિકનો આજે 15મો દિવસ, ભારતીય મહિલા હોકી ટીમ મેદાનમાં , ભારત સામે બ્રિટનનો થશે મુકાબલો, કાંસ્ય પદક માટે મેદાનમાં ઉતરશે ટીમ, ભારતમાં ખાતામાં અત્યાર સુધી 5 મેડલ
Gujarat/રાજ્યમાં આજે યોજાશે ગુજકેટની પરીક્ષા, કુલ 1.18 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, રાજ્યના 33 જિલ્લામાં 34 કેન્દ્ર પર યોજાશે પરીક્ષા, A-ગ્રુપ 48 હજાર વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, B- ગ્રુપ માં 68, 500 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, AB- ગ્રુપમાં 468 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, રાજ્યમાં પરીક્ષા વ્યવસ્થા માટે 34 ઝોન તૈયાર કરાયા, પરીક્ષા વ્યવસ્થા માટે 574 બિલ્ડીંગનો ઉપયોગ કરાશે, 5932 બ્લોકમાં પરીક્ષા બેઠક વ્યવસ્થા કરવામાં આવી, વર્ગ દીઠ 20 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરાશે, કોરોના પોઝિટિવ દર્દી પરીક્ષા આપી નહીં શકે, પરીક્ષા સવારે 10 કલાકે શરૂ થશે 4 કલાકે પૂર્ણ થશે, ગણિત, બાયોલોજી, ની યોજાશે પરીક્ષા , કેમેસ્ટ્રી, ફિજીકસ વિષયની યોજાશે પરીક્ષા, અંદાજીત 10 હજારથી વધુ કર્મચારીઓ હાજર રહેશે
International/9 ઓગસ્ટે UNSCની વર્ચ્યુઅલ બેઠક, PM મોદીની અધ્યક્ષતામાં મળશે બેઠક, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક, બેઠકની અધ્યક્ષતા કરનાર પ્રથમ PM, સમુદ્રની સુરક્ષા વધારવાનો મુદ્દે ચર્ચા, આંતરરાષ્ટ્રીય શાંતિ, સુરક્ષાની જાળવણી પર ચર્ચા
India/દેશમાં 24 કલાકમાં 44 હજારથી વધુ કેસ, કેરળમાં ફરી 22 હજારથી વધુ નવા કેસ, 24 કલાકમાં 40 હજાર નાગરિકો રિકવર, 24 કલાકમાં થયા 17.42 લાખ ટેસ્ટ, એક્ટિવ કેસ હવે 4.09 લાખ નજીક
Gujarat/ભાવનગરમાં વધુ એક વખત CGSTના દરોડા, માધવહીલમાં આવેલી પેઢીમાં ચેકિંગ હાથ ધરાયું, બોગસ બિલિંગ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ, અગાઉ પાડેલ દરોડામાં સામે આવેલ પેઢીઓમાં ચેકિંગ:સૂત્ર
Gujarat/રેમડેસિવિર ઇન્જેક્શનના કેસનો મામલો, કેસમાં પાસા કરવાના આદેશને HC રદ્દ કર્યો, ડૉક્ટરને પાસા કરવાનો આદેશ કરાયો રદ્દ, વડોદરા પોલીસ કમિશનરના હુકમને કોર્ટે કર્યો રદ્દ
Gujarat/દ્વારકા રૂપેણ બંદર ખાતે માછીમારોનું આંદોલન, 1 સપ્ટેમ્બરથી માછીમારી કરવાના નિર્ણયનો વિરોધ, 500થી વધુ માછીમારોનો ઓખા-હાઈવે પર ચક્કાજામ, પોલીસે 8 માછીમાર આગેવાનોની કરી અટકાયત