Gujarat/ રાજ્યમાં આજે યોજાશે ગુજકેટની પરીક્ષા, કુલ 1.18 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, રાજ્યના 33 જિલ્લામાં 34 કેન્દ્ર પર યોજાશે પરીક્ષા, A-ગ્રુપ 48 હજાર વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, B- ગ્રુપ માં 68, 500 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, AB- ગ્રુપમાં 468 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, રાજ્યમાં પરીક્ષા વ્યવસ્થા માટે 34 ઝોન તૈયાર કરાયા, પરીક્ષા વ્યવસ્થા માટે 574 બિલ્ડીંગનો ઉપયોગ કરાશે, 5932 બ્લોકમાં પરીક્ષા બેઠક વ્યવસ્થા કરવામાં આવી, વર્ગ દીઠ 20 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરાશે, કોરોના પોઝિટિવ દર્દી પરીક્ષા આપી નહીં શકે, પરીક્ષા સવારે 10 કલાકે શરૂ થશે 4 કલાકે પૂર્ણ થશે, ગણિત, બાયોલોજી, ની યોજાશે પરીક્ષા , કેમેસ્ટ્રી, ફિજીકસ વિષયની યોજાશે પરીક્ષા, અંદાજીત 10 હજારથી વધુ કર્મચારીઓ હાજર રહેશે

Breaking News