India/
દેશમાં 24 કલાકમાં 44 હજારથી વધુ કેસ, કેરળમાં ફરી 22 હજારથી વધુ નવા કેસ, 24 કલાકમાં 40 હજાર નાગરિકો રિકવર, 24 કલાકમાં થયા 17.42 લાખ ટેસ્ટ, એક્ટિવ કેસ હવે 4.09 લાખ નજીક
