Gujarat/
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી પહોંચ્યા અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર પ્રહલાદ જોશીનું આગમન, કર્ણાટકથી અમદાવાદ પહોંચ્યા પ્રહલાદ જોશી, કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર ગાંધીનગરમાં હાજર, બપોરે ત્રણ વાગે ભાજપ ધારાસભ્યોની મળશે બેઠક
