Gujarat/બારડોલીના નાંદીડા રોડ ફાયરીંગમાં યુવકનું મોત, શ્રીરામ ગ્લાસ સંચાલક પર અજાણ્યા શખ્સનું ફાયરીંગ, હનુમાન ગલીમાં રહેતા નિખિલ નામના યુવકનું મોત, ગંભીર ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત, બારડોલી પોલીસની ટીમ પહોંચી ઘટનાસ્થળે
Tokyo Olympics/86 કિલો વર્ગ કુશ્તીમાં દીપક પુનિયાની હાર, છેલ્લી 10 સેકન્ડમાં દીપક પુનિયા હાર્યા, કુશ્તીમાં બ્રોન્ઝ મેડલ ચૂક્યા પુનિયા
National/હરિયાણા સરકારની મોટી જાહેરાત, રવિ દહિયાને 4 કરોડના ઈનામની ઘોષણા, રવિ દહિયાને ક્લાસ-1 અધિકારીની નોકરી અપાશે, હરિયાણા સરકાર પ્લોટ પણ આપશે
Tokyo Olympics/ઓલમ્પિક રેસલિંગમાં ભારતે રચ્યો ઈતિહાસ, રવિ દહીયાએ જીત્યો સિલ્વર મેડલ, ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને બીજો સિલ્વર મેડલ, રશિયાના ઝવુર ઉગુયેવની સામે રવિ દહિયાની હાર
Gujarat/વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યુને કારણે આશાસ્પદ યુવતીનું મોત, ડેન્ગ્યુએ નેશનલ લેવલની પ્લેયરનો લીધો ભોગ , રાષ્ટ્રીયસ્તરની જુડો પ્લેયર હતી સાક્ષી રાવલ, ડેન્ગ્યુ અને ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ, પરિવારજનો અને કોચે કર્યા ગંભીર આક્ષેપો
Gujarat/અમદાવાદ અવધેશ સિંહ ભદોરીયાની લાશ મળવાનો મામલો, અવધેશ સિંહ ભદોરીયાની હત્યાની આશંકા, નરોડા વિસ્તારમાં રહેતા હતા અવધેશસિંહ ભદોરિયા, ગુમ થયેલા વ્યક્તિની હત્યા કરી લાશ દાટી, સરખેજ પો.સ્ટે.વિસ્તારમાં ગુમ વ્યક્તિની હત્યા કરી લાશ દાટી, પોલીસ તપાસમાં લાશ દાટી હોવાનું ખુલ્યું, ઉજાલા સર્કલ આવવરૂ જગ્યાએ લાશ દાટી હોવાનું ખુલ્યું, ડેડ બોડી દાટી હોવાની જગ્યાએ પોલીસ પહોંચી, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં ખોદકામની કાર્યવાહી, તા 2ના રોજ અવધેશ સિંહ ભદોરિયા ઘરે ન આવ્યા , બાદમાં પરિવારજનોએ પોલીસમાં કરી હતી જાણ, પોલીસે સમગ્ર ઘટનામાં આગળની વધુ તપાસ હાથ ધરી
Gujarat/અરવલ્લીમાં ભણતરને ભ્રષ્ટાચારનું ગ્રહણ , શાળા સંચાલક અને શિક્ષિકા વચ્ચેનો ઓડિયો વાયરલ, નોકરી માટે મેરિટમાં નામ હોવા છતા માંગ્યા પૈસા, શિક્ષિકા પાસે રૂપિયાની માંગનો ઓડિયો વાયરલ , શિક્ષિકાની માધ્યમિક વિભાગમાં થઇ હતી પસંદગી, નોકરી માટે રૂ.5 લાખની માંગણી કરતો ઓડિયો વાયરલ, 1.50 લાખમાં માની જવા શિક્ષિકાને મનામણાની વાતચીત, જિ.શિક્ષણ વિભાગમાં વ્યવહાર કરવાનો ઓડિયોમાં ઉલ્લેખ, કથિત ઓડિયો કલીપ માલપુર તાલુકાના સાતરડા શાળાનો
Gujarat/સુરતના ખુલ્લા મેદાનમાંથી મળ્યું નવજાત બાળક, નવજાત બાળકને ખુલ્લા મેદાનમાં તરછોડી દેવાતા મોત, માધવ સરસ્વતી શિશુ મંદિર સ્કૂલ પાસે મળી આવ્યું, નવજાતની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી
Gujarat/અરવલ્લીમાં ભણતરને ભ્રષ્ટાચારનું ગ્રહણ, શાળા સંચાલક અને શિક્ષિકા વચ્ચેનો ઓડિયો વાયરલ, નોકરી માટે મેરિટમાં નામ હોવા છતા માંગ્યા પૈસા, શિક્ષિકા પાસે રૂપિયાની માંગનો ઓડિયો વાયરલ, શિક્ષિકાની માધ્યમિક વિભાગમાં થઇ હતી પસંદગી, નોકરી માટે રૂ.5 લાખની માંગણી કરતો ઓડિયો વાયરલ