Gujarat/ગાંધીનગરમાં ગેરરકાયદે બાયો ડીઝલનો જથ્થો ઝડપાયો, રૂ. 14.32 લાખનો જથ્થો ઝડપાયો, પાલેજની એક હોટલમાંથી બાયો ડીઝલ ઝડપાયું, , 23,100 લિટરનો બાયો ડીઝલનો જથ્થો ઝડપાયો, 30 હજાર લિટરની ક્ષમતા ધરાવતી બે ટેન્ક કબજે, કુલ રૂ. 19.22 લાખના મુદ્દામાલ ઝડપાયો, પાટણના શખ્સની ધરપકડ કરાઈ
Gujarat/અમદાવાદ માનવ તસ્કરીનો પ્રયાસ, મુંબઇમાં વ્યક્તિને મોકલાયો ફોટો, માનવ તસ્કરી કરતા વ્યક્તિને મોકલ્યો ફોટો, 11 માસની દિકરીનો ફોટો મુંબઇના વ્યક્તિને મોકલ્યો, બાળકીને સાચવવા માટે રાખેલી આયાએ રચ્યું કાવતરૂ, આયા અને તેના પતિએ બાળકીને વેચવાનું રચ્યુ કાવતરૂ, પ.બંગાળ પોલીસે ફરીયાદીને કરી જાણ , ફરિયાદીને જાણ કરતા મામલો આવ્યો સામે, આયા બીંદુ શર્માની પુછપરછ કરતા ભાગવાનો પ્રયાસ, ચાંદખેડામાં 3 શખ્સો વિરૂધ્ધ નોંધાઇ ફરિયાદ , બિંદુ શર્મા, અમિત શર્મા સામે નોંધાવી ફરિયાદ, મહારાષ્ટ્રના પ્રશાત કાંબલે સામે પણ નોંધાઇ ફરિયાદ
Gujarat/બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો મધુ શ્રીવાસ્તવનો આક્ષેપ, બરોડા ડેરી ચેરમેન દિનુમામા મધુનાં નિશાના પર, બરોડા ડેરીનાં હોદ્દેદારો સામે ધારાસભ્ય મેદાને પડ્યાં, બરોડા ડેરીનાં પ્રમુખ અને ઉપપ્રમુખને મધુની ચેતવણી, ભ્રષ્ટાચાર બંધ કરો નહીંતર કોઇને નહીં છોડું : મધુ, હોદ્દેદારો પશુપાલકોનાં રૂપિયા ખાઇ રહ્યાં હોવાનો આક્ષેપ, ડેરીમાં આવ્યો તો ગણી ગણીને ભ્રષ્ટાચાર ખોલીશ : મધુ, તમામ ભ્રષ્ટાચારની ફાઇલ તૈયાર કરી રહ્યો છું : મધુ
Gujarat/માહિતી વિભાગની પ્રિલીમ પરીક્ષાનું પરિણામ જાહેર, પ્રિલીમ પરીક્ષાનું પરિણામ બુધવારે થયું જાહેર, માહિતી વિભાગની મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર, વર્ગ અને 1 અને 2 ની પરીક્ષા 4 સપ્ટેમ્બરે યોજાશે, વર્ગ 3 ની પરીક્ષા 5 સપ્ટેમ્બરે યોજાશે, એક જ દિવસમાં 3 પેપરનું આયોજન
Gujarat/ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વધુ એકવાર ભાંગરો વાટયો, કેન્દ્ર સરકારની યોજનાના નામમાં ભાંગરો વાટયો, કિસાન સુર્યોદય યોજનાને કિસાન સામાન્ય યોજના કહી, ડભોઇનાં પણસોલી ગામે યોજાયો હતો કાર્યક્રમ,
Gujarat/રાજ્ય સરકારને 5 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, નાયબ મુખ્યમંત્રી દેત્રોજમાં આપશે હાજરી, દેત્રોજમાં ઉજવાશે કિસાન સન્માન દિવસ, કિસાન સૂર્યોદય યોજનાના લાભાર્થીઓને અપાશે મંજૂરીપત્રો, ખેડૂત કલ્યાણના લાભાર્થીઓને અપાશે મંજૂરીપત્રો
Gujarat/અમદાવાદ ઇસ્કોન ગ્રીન બંગલોમાં થયેલી લૂંટનો મામલો, પોલીસે લૂંટારૂઓના સ્કેચ બનાવવાની કાર્યવાહી હાથધરી, ફરિયાદીના વર્ણન આધારે લૂંટારુના સ્કેચ તૈયાર કરાશે, પરિવારને રૂમમાં પુરી લૂંટારૂઓ થયા હતા ફરાર, હમ ગુંડે હે ચિલ્લાઓગે તો માર દેગે કહી ઇજા કરી લૂંટ, બોપલ પોલીસે તપાસ હાથ ધરી,
Gujarat/સુરતની ગજેરા સ્કૂલ આજથી બે દિવસ માટે બંધ, પાલિકા દ્વારા સ્કૂલ બે દિવસ બંધ રાખવાનો આદેશ, ગાંધીનગર સુધી મુદ્દો પહોંચતા આપ્યા તપાસના આદેશ, રાજ્ય સરકાર પણ કરી શકે છે દંડનીય કાર્યવાહી, ધો.6,7 -8ના વર્ગો શરૂ કરી દીધા હતા
Gujarat/મહિસાગર જિલ્લા ભાજપ કારોબારી સભ્યની હત્યા, ત્રીભોવનભાઈ પંચાલ- તેમની પત્નીની હત્યા, લુણાવાડાના પાલ્લા ગામે બની ઘટના, લુણાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી
Gujarat/સુરત અપહરણ કરાયેલી CAની વિદ્યાર્થીની પ્રેમી સાથે ઝડપાઇ, દિલ્હી થી સુરત SOG એ પ્રેમી પંખીડાને ઝડપી પડ્યા, યુવતીએ પ્રેમી સાથે મળી અપહરણનું નાટક કર્યું હતું, પ્રેમી પાસે યુવતીએ જ 10 લાખની ખંડણીનો ફોન કરાવ્યો હતો, પોલીસથી બચવા યુ ટ્યુબ ઉપર થી તરકીબ શોધી હતી