Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

International/હોકીમાં જીત પર PM મોદીનું ટ્વીટ, હોકી ટીમને પીએમ નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છા, ઐતિહાસિક ક્ષણ સૌને યાદ રહેશે, 41 વર્ષ બાદ પુરૂષ હોકીમાં ભારતને બ્રોન્ઝ મેડલ

International/ઓલિમ્પિકમાં 41 વર્ષે રચાયો ઈતિહાસ, 41 વર્ષના દુષ્કાળનો ભારતે આણ્યો અંત, મેન્સ હોકીમાં જર્મનીને હરાવી જીત્યો બ્રોન્ઝ, રોમાંચક મેચમાં ભારતની શાનદાર જીત

India/અયોધ્યા રામમંદિર શિલાન્યાસને આજે એક વર્ષ પૂર્ણ, રામભક્તો માટે આનંદના સમાચાર, ભક્તો વર્ષ-2023માં રામલલ્લાના દર્શન કરી શકશે, અયોધ્યારામમંદિર વર્ષ-2023માં ખુલ્લું મૂકાશે, વર્ષ-2025 અંત સુધીમાં રામમંદિર સંપૂર્ણ તૈયાર થઇ જશે, 5 ઓગસ્ટ-2020 વડાપ્રધાનના હસ્તે થયો હતો શિલાન્યાસ

Gujarat/કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી વધુ એક વિવાદમાં, ભરતસિંહે રૂ.3 લાખ ડોલર ટ્રાન્સફર કર્યાનો આક્ષેપ, મનિષા અને અન્યના ખાતામાં કર્યા ટ્રાન્સફર, પત્ની રેશમાએ ભરતસિંહને પાઠવી વધુ એક નોટિસ, મિલકત ખરીદવા કે ટ્રાન્સફર નહીં કરવા પણ નોટિસ, નોટિસના પગલે ભરતસિંહની પારિવારિક સમસ્યા વિકટ

Gujarat/ગાંધીનગરમાં આજે સંત સંમેલન મળશે, પૂર્વ DGP ડી.જી.વણઝારાએ જાહેરાત કરી , ગુરૂ વંદના મંચના અધ્યક્ષ છે ડી.જી.વણઝારા, ધર્મ સત્તા સ્થાપવાના ઉદ્દેશ સાથે મળશે સંત સંમેલન , સંત સંમેલનમાં મોટા સંતો હાજર રહેવાનો દાવો બાઈટ ડી.જી.વણઝારા પ્રમુખ, રાષ્ટ્રીય વંદના મંચ

Gujarat/ગુજરાતમાં થતાં મીઠાના ઉત્પાદનમાં પ્લાસ્ટિક કણ મળ્યાં, તામિલનાડુ યુનિવર્સિટીના સર્વેમાં ચોંકાવનારૂં તારણ, દેશનાન 76 ટકા મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે, ખોરાકમાં લેવાતાં મીઠામાં પ્લાસ્ટિકના કણ હાનિકારક, લાંબાગાળે સ્વાસ્થ્ય માટે જોખમી હોવાનું તારણ

Gujarat/સરકારના કિસાન સન્માન સામે કોંગ્રેસનું ખેડૂત બચાવો અભિયાન, વિપક્ષ કોંગ્રેસ દ્વારા રાજ્યસ્તરીય અભિયાન, વિપક્ષના નેતા પરેશ ધાનાણી સુરતના પ્રવાસે, સુરતના ઓલપાડમાં ખેતી-ખેડૂત બચાવો અભિયાન, ધારાસભ્ય લલિત વસોયાના ઉપલેટામાં ધરણા, અભિયાના માધ્યમથી કિસાન સમસ્યા ઉજાગર કરાશે

Gujarat/રૂપાણી-પટેલ સરકારના પાંચ વર્ષના શાસનની ઉજવણી, આજે પાંચમો દિવસ કિસાન સન્માન તરીકે ઉજવાશે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી કચ્છ-ભૂજના પ્રવાસે, નાયબમુખ્યપ્રધાન નિતીન પટેલ દેત્રોજમાં આપશે હાજરી, રાજ્યના 125 સ્થળે કિસાનસન્માન કાર્યક્રમ, અનેકવિધ સ્થળે કિસાન સૂર્યોદય યોજનાનો થશે પ્રારંભ

Bihar/બિહારમાં અનલોક-5ની CMએ કરી જાહેરાત, ધો. 9 અને 10 ના વર્ગો 7 ઓગસ્ટથી થશે શરૂ, 16 ઓગસ્ટથી ધો. 1 થી 8 ના વર્ગો થશે શરૂ, પ્રતિબંધ સાથે મોલ અને સિનેમાઘરો ખુલશે, 50 ટકાની ક્ષમતા સાથે કોચિંગ ક્લાસ પણ ખુલશે, બિહારમાં ધો. 11 અને 12 ના વર્ગો છે ચાલુ, CM નીતિશ કુમારે ટ્વીટ કરી આપી જાણકારી

India/દેશમાં 24 કલાકમાં 42,800 નવા કેસ, કેરળમાં ફરી 22 હજારથી વધુ નવા કેસ, ફરી અડધાથી વધુ કેસ માત્ર કેરળથી જ, 24 કલાકમાં 42 હજાર લોકો રિકવર, 24 કલાકમાં 18.42 લાખ થયા ટેસ્ટ, એક્ટિવ કેસ હવે 4.05 લાખની સપાટીએ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy