India/
દેશમાં 24 કલાકમાં 42,800 નવા કેસ, કેરળમાં ફરી 22 હજારથી વધુ નવા કેસ, ફરી અડધાથી વધુ કેસ માત્ર કેરળથી જ, 24 કલાકમાં 42 હજાર લોકો રિકવર, 24 કલાકમાં 18.42 લાખ થયા ટેસ્ટ, એક્ટિવ કેસ હવે 4.05 લાખની સપાટીએ
