Gujarat/ ગાંધીનગરમાં ગેરરકાયદે બાયો ડીઝલનો જથ્થો ઝડપાયો, રૂ. 14.32 લાખનો જથ્થો ઝડપાયો, પાલેજની એક હોટલમાંથી બાયો ડીઝલ ઝડપાયું, , 23,100 લિટરનો બાયો ડીઝલનો જથ્થો ઝડપાયો, 30 હજાર લિટરની ક્ષમતા ધરાવતી બે ટેન્ક કબજે, કુલ રૂ. 19.22 લાખના મુદ્દામાલ ઝડપાયો, પાટણના શખ્સની ધરપકડ કરાઈ

Breaking News