Gujarat/
અમદાવાદ માનવ તસ્કરીનો પ્રયાસ, મુંબઇમાં વ્યક્તિને મોકલાયો ફોટો, માનવ તસ્કરી કરતા વ્યક્તિને મોકલ્યો ફોટો, 11 માસની દિકરીનો ફોટો મુંબઇના વ્યક્તિને મોકલ્યો, બાળકીને સાચવવા માટે રાખેલી આયાએ રચ્યું કાવતરૂ, આયા અને તેના પતિએ બાળકીને વેચવાનું રચ્યુ કાવતરૂ, પ.બંગાળ પોલીસે ફરીયાદીને કરી જાણ , ફરિયાદીને જાણ કરતા મામલો આવ્યો સામે, આયા બીંદુ શર્માની પુછપરછ કરતા ભાગવાનો પ્રયાસ, ચાંદખેડામાં 3 શખ્સો વિરૂધ્ધ નોંધાઇ ફરિયાદ , બિંદુ શર્મા, અમિત શર્મા સામે નોંધાવી ફરિયાદ, મહારાષ્ટ્રના પ્રશાત કાંબલે સામે પણ નોંધાઇ ફરિયાદ
