Gujarat/
માહિતી વિભાગની પ્રિલીમ પરીક્ષાનું પરિણામ જાહેર, પ્રિલીમ પરીક્ષાનું પરિણામ બુધવારે થયું જાહેર, માહિતી વિભાગની મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર, વર્ગ અને 1 અને 2 ની પરીક્ષા 4 સપ્ટેમ્બરે યોજાશે, વર્ગ 3 ની પરીક્ષા 5 સપ્ટેમ્બરે યોજાશે, એક જ દિવસમાં 3 પેપરનું આયોજન
