ભુવો/ અમદાવાદઃ ભર ઉનાળે ભુવો પડ્યો મક્તમપુરામાં વિસ્તારમાં ભુવો પડ્યો નવા રોડ પર મસમોટો ભુવો પડ્યો 9 મહિના પહેલા જ રોડ બન્યો છે રોડની કામગીરી સામે લોકોએ સવાલ ઉઠાવ્યા

Breaking News