Gujarat/
ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વધુ એકવાર ભાંગરો વાટયો, કેન્દ્ર સરકારની યોજનાના નામમાં ભાંગરો વાટયો, કિસાન સુર્યોદય યોજનાને કિસાન સામાન્ય યોજના કહી, ડભોઇનાં પણસોલી ગામે યોજાયો હતો કાર્યક્રમ,
