Not Set/
ગુજરાતમાં શાળા સિવાય સંપૂર્ણ અનલોક, 27 જૂન રવિવારથી નિયંત્રણો વધુ હળવા, રાત્રિકરફ્યુના સમયમાં 1 કલાકનો ઘટાડો, 36 શહેરોમાંથી 18 શહેરોમાં જ રાત્રિ કરફ્યુ, સિનેમાગૃહો 50 ટકા દર્શકો સાથે ખુલશે, મલ્ટિપ્લેક્સ અને ઓડિટોરિયમ પણ ખુલશે, લગ્ન સહિત સામાજિકકાર્યમાં ક્ષમતા 100, અંતિમક્રિયા હેતુ હવે 40 લોકોને મુક્તિ, વેપારી-ધંધાર્થી માટે રસીકરણ ફરજીયાત
