Dang News/ ડાંગ જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ

વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો

Top Stories Gujarat Breaking News

Dang News : એકતરફ રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે.  ત્યારે બીજીતરફ ડાંગમાં કમોસમી વરસાદ ખબક્યો છે. ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જેમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ડાંગ જિલ્લામાં વરસાદ વરસ્યો હતો.

જેમાં ડાંગના ચિંચલી, પૂર્વ પટ્ટીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભરઉનાળે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજીતરફ કમોસમી વરસાદને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદની પ્રેમ સ્કૂલના શાળા સંચાલકોની મનમાની! ફરજીયાત લીલા રંગનું સ્વેટર પહેરવા દબાણ

આ પણ વાંચો:સુરત: શાળા સંચાલકોએ વાલીઓ પાસે ભરાવ્યું ડિકલેરેશન ફોર્મ, જવાબદારીમાંથી હટવાનો પ્રયાસ

આ પણ વાંચો:માઉન્ટ કાર્મેલ સ્કૂલ મામલે શાળા સંચાલકો સાથે ડીઈઓએ રચેલી કમિટીની બેઠક…