International/
ટોકિયોમાં પહેલીવાર કોરોના વિસ્ફોટ , એક જ દિવસમાં પાંચ હજારથી વધુ નવા કેસ , વિશ્વમાં કોરોનાનાં કુલ કેસ 20.13 કરોડને પાર , વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અહેવાલ રજૂ કરાયો , આલ્ફા વેરિયન્ટ દુનિયાનાં 182 દેશોમાં પ્રસર્યો , ડેલ્ટા વેરિયન્ટ દુનિયાનાં 135 દેશોમાં પ્રસર્યો , બિટા વેરિયન્ટ દુનિયાનાં 132 દેશોમાં પ્રસર્યો , ગેમા વેરિયન્ટ દુનિયાનાં 81 દેશોમાં પ્રસર્યો , યુ.એસમાં ડેલ્ટા વેરિયન્ટનાં કેસો 94 ટકા , યુકેએ ભારતને યલો લિસ્ટમાં મુકયું
