Gujarat/ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં લૂંટ, બાઈક પર આવેલ શખ્સો લૂંટ ચલાવી ફરાર, રૂ 12 લાખ 92 હજારની લૂંટ કરી ફરાર, આંગડિયા પેઢીથી રૂ. લઈ ઓફીસ આવતા બની ઘટના, લૂંટ કરવા આવેલા શખ્સોએ અગાઉથી કર્યા હતો પીછો , બાપુનગર પોલીસે CCTV ના આધારે તપાસ શરૂ કરી

Breaking News