Gujarat/ પંચમહાલમાં BJPના વોટ્સઅપ ગ્રુપમાં મુકાયા અશ્લિલ ફોટા,ઘોઘંબાના બીજેપી વોટ્સઅપ ગ્રુપમાં મુકાયા ફોટો,સભ્યોમાં અશ્લિલ ફોટો મુકવાની જાણે જામી છે હોડ,હોદ્દેદારો, તા.પં. સભ્યો, કેટલાક સરપંચે મુક્યા ફોટો,વોટ્સઅપ ગ્રુપમાં વારાફરતી અશ્લિલ ફોટો મુક્યા,મહિલા હોદ્દેદારો અને જિ.હોદ્દેદારો પણ છે ગ્રુપમાં,ગ્રુપમાં ફોટો મુકાતા મહિલા સભ્યો થયા ગ્રુપમાંથી લેફ્ટ,ભાજપના જિ.પ્રમુખ પણ વોટ્સઅપ ગ્રુપના છે સભ્ય,GHOGHMBA BJP નામના ગ્રુપના સ્ક્રિન શોટ્સ થયા વાયરલ

Breaking News