Gujarat/
નવરાત્રીમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં પડી શકે વરસાદ હવામાન વિભાગની સામાન્ય વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે સામાન્ય વરસાદ નવસારી,વલસાડ,ડાંગ સહિત ભાગોમાં પડી શકે વરસાદ
