India/
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે PM મોદીએ કર્યુ ટ્વિટ, ટ્વિટ દ્વારા જૂના સંસ્મરણને PMએ વાગોળ્યા, જયારે તેઓ ગુજરાતનાં CM હતા ત્યારે કરી હતી કામગીરી, ગીર સિંહો માટે સુરક્ષિત રહેઠાણ મુદ્દે કરી હતી સમીક્ષા, પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તે માટે કરાઇ હતી પહેલ
