Gujarat/ અમદાવાદના બાવળામાં નિવૃત આર્મી જવાનની હત્યા, પોલીસ કર્મચારી સહિત 3 ઈજાગ્રસ્ત, સામાન્ય બાબતે કુટુંબીજનો વચ્ચે થઈ અથડામણ, પોલીસ જવાન કુણાલ ગઢવી અને 3 વ્યક્તિઓ ઘાયલ, સામાન્ય બાબતે થયેલી તકરારમાં હથિયારો વડે કર્યો હુમલો, બાવળા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

Breaking News