Gujarat/ પોરબંદરના રાણાવાવની ફેક્ટરીમાં દુર્ઘટનો મામલો , ચીમનીમાંથી 3 જેટલા મૃતદેહો બહાર કઢાયા, 9 કલાકની જહેમત બાદ 3 લોકોને બચાવી લેવાયા, NDRFની ટીમ દ્વારા કામગીરી પૂર્ણ કરાઈ, CM રૂપાણીએ કલેક્ટર સાથે કરી વાતચીત , ટેલિફોનિક વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો, હાથી સિમેન્ટ કંપનીમાં સર્જાઈ મોટી દુર્ઘટના

Breaking News